________________
( ૨૦૬ )
ત્યાગવા યાગ્ય એવાં સ્વચ્છંદાદિ કારણેા તેને વિષે તા જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે એવા આત્મસ્વરૂપ સત્પુરુષા વિષે કાં તા વિમુખપણું અને કાં તા અવિશ્વાસપણું વર્તે છે, અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કાઈ કોઇ મુમુક્ષુઆને પણ રહ્યા કરવુ પડે છે. તે દુ:ખીમાંના તમે અને મુનિઆદિ પણ કાઈ કાઇ અંશે ગણવા યોગ્ય છે. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તી નથી અતવૃત્તિ રાખવાના વિચાર રાખ્યા જ કરવા એ સુગમ
સાધન છે.
સત્પુરુષનાં ચિરત્ર એ દર્પણરૂપ છે.
[ ૪૧ ]
૪૯
[ વર્ષ ૨૨ મું ]
......નિરંતર સત્પુરુષની કૃપા દૃષ્ટિને ઇચ્છા; અને શાક રહિત રહે એ મારી પરમ ભલામણ છે. તે સ્વીકારશે....
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org