________________
( ૨૦૫) સત્સંગના અભાવથી ચઢેલી આત્મશ્રેણિ ઘણું કરીને પતિત થાય છે.
[ 8 ].
[ વર્ષ ર૩ મું ] ..બંધાયેલાને છોડવો.” એ બંધન જેથી છૂટે તેથી છેડી લેવું, એ સર્વમાન્ય છે.
[ ૧૨૧ ]
૪૮ [ વર્ષ ૨૩ મું ? પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં મેગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાને વિશેષ પરિચય રાખો.
ધર્મકથા લખવા વિષે જણાવ્યું તે ધાર્મિક કથા મુખ્ય કરીને તે સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહામ્ય પણુ જીવના ખ્યાલમાં આવતું નથી.
કલ્યાણના માર્ગનાં સાધન ક્યાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org