________________
( ૧૯૪ )
૬. સર્વ ભાવથી અસ’ગપણુ થવુ તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવુ અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેના આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વપભૂત એવું અસગપણું જીવને ઉત્પન્ન થાય છે.
૭. તે સત્સ ંગ પણ જીવને ધણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયા નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને આળખી, આ જીવે તેને પરમહિતકારી જાણ્યા નથી; પરમસ્નેહે ઉપાસ્યા નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવાયાગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યા છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.
૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગણ જાણી, નિર્વાણના મુખ્ય હેતુ એવા સત્સંગ જ સર્વાંપણપણે ઉપાસવા યાગ્ય છે; કે જેથી સ સાધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org