________________
(૧૮૭). છે અને પ્રત્યક્ષ સત્પષને નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે, જે જીવ સત્પરુષને નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જે બળવાનપણુ ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તે એ નિશ્ચય માત્ર સપુરુષને વંચવા બરોબર છે. જોકે પુરુષ તો નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધયોગ્ય થાય છે. આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે.
[ ૮૭ ]
ર૮
[વર્ષ ૩ર મું]
ગૃહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org