________________
( ૧૧૯ )
તે જો કેાઈમાં પણ હાય તેા તે આ જીવ પદને વિષે છે, અથવા તે જેનુ લક્ષણ હાય છે તે પદાર્થ જીવ હાય છે, એ જ તીર્થં કરાદિના અનુભવ છે.
સ્પષ્ટ પ્રકાશપ, અનત અનત કેાટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યાગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઇ છે તે જીવ છે. અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીઞનું તે જીવપ્રત્યે ઉપયાગ વાળતાં પ્રગટ
દેખાય છે.
એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યા જાય છે, જે જાણવાથી છત્ર જાણ્યા છે તે લક્ષણા એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org