________________
( ૯૧) ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, કેવો જિન સિદ્ધાંત. ૬ પ્રથમ દેહ દષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ . હવે દષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. ૭ જડ ચેતન સંગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહને ભાખે જિન ભગવંત. ૮ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. ૯ હેય તેહને નાશ નહીં, નહીં તેહ નહીં હોય; એક સમય તે સિ સમય, ભેદ અવસ્થા . ૧૦
પરમ પુરુષ પ્રભુ સર, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧
(હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્ય સાંભળો. જે હેય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહીં; તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમઅહીં;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org