________________
૭
(૯૦ ) રસ દેવ નિરંજન કે પિવહી, ગહિ જોગ જુગ જુગ સો જીવહિ. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલો બીજ ગ્લાનિ કહે, નિજક અનુભ બતલાઈ દિયે.
૮
(દેહરા) જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કઈ કઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ. ૧ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ? ૨ જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મોક્ષ તો નહીં ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ ન્હાય. ૩ બંધ મોક્ષ સંગથી, જ્યાં લગી આત્મ અભાન; પણનહીં ત્યાગ સ્વભાવને, ભાખે જિને ભગવાન ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહીં આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org