________________
દેવવંદનમાલા
-
-
-
પ્રભુ તું હાયરે, અલખ અગોચરરૂપો પરા પયંતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિરૂપરે ! ભવિ છે ૩ છે વંદો છે છતી પર્યાય જે જ્ઞાનના રે,તે તે નવિ બદલાય છે શેયની નવનવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે. ભવિ. ઝા વદ ના બીજા જ્ઞાન તણી પ્રભારે, એહમાં સર્વ સમાય રવિ પ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણ સમુદાય રે ભવિમા પો વંદો છે ગુણ અનંત જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ છે વિજયલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાનમહોદય ગેહ રે ભવિ૦ માદા વંદો છે .
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! શ્રીકેવલજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું? ઈછું કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ અન્નત્થ કહી એક લેગસ્સને અથવા ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારી નમેન્ કહી થેય કહેવી, તે આ પ્રમાણે –
થાય છે પ્રહ ઉઠી વંદૂ એ દેશી છત્રત્રય ચામર,તરૂ અશેક સુખકાર દિવ્ય ધ્વનિ દુદુભિ, ભામંડલ ઝલકાર છે વરસે સૂર કુસુમે,સિહાસન જિન સારા વંદે લક્ષ્મી સૂરિ કેવલજ્ઞાન ઉદારો
પછી ખમાસમણ દેઈ ઊભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવવા અમે હા કહેવા, તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org