________________
| શ્રી પાર્શ્વનાથાય નમઃ |
શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત દિવા લી નાં દેવવંદન
સ્થાપનાચાર્ય આગળ નવકાર પંચિંદિય વડે પુસ્તકની સ્થાપના સ્થાપીને પ્રથમ ઈરિયાવહી તરસ ઉત્તરી. અશ્વત્થ૦ કહી એક લેગસને કાઉસ્સગ કરે અને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ કરી પારી પ્રગટ લેગસ્સ કહી, ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચિત્યવંદન કરું? ઈચ્છ', કહી ગમુદ્રાએ બેસી નીચે પ્રમાણે ચૈત્યવંદન કરવું.
છે અથ પ્રથમ ચૈત્યવંદન વીર જિનવર વીર જિનવર, ચમચીમાસ, નયરી અપાપાયે આવીયા હસ્તિપાલ રાજનું સભા એ, કાર્તિક અમાવાસ્યા રચણિયે . મુહૂર્ત શેષ નિર્વાણ તાંહિાસેલ પહાર દેઈદેશના, પહત્યામુક્તિ મેઝારા નિત્ય દિવાલી નય કહે, મલિયા નૃપતિ અઢાર ૧
પછી જકિંચિકનમુત્થણું કહી સેવણ આભવમખેડા સુધી અર્ધા જયવીયરાય કહેવા. | પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂં? ઈચ્છે કહી બીજું ચૈત્યવંદન કહેવું તે આ પ્રમાણે
છે દ્વિતીય ચૈત્યવંદન ' દેવ મલિયા દેવ મલિયા, કરે ઉવરંગબેરઈયાં હાથે ગ્રહીદ્રવ્ય તેજ ઉદ્યોત કીધી, ભાવ ઉદ્યોત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org