________________
૪૯
દીવાલી પર્વની કથા
આ દીવાલી પર્વ અન્ય સર્વ પર્વોમાં છે, કારણ કે તે શાસન નાયક શ્રીવીર ભગવાનને મેક્ષકહયાણકને દિવસ છે તે મહા પ્રભાવક છે. વળી શ્રી, ગૌતમસ્વામી કેવલજ્ઞાન પામ્યાને દિવસે ઘણા રાજાઓએ દત્સવ કર્યો છે. તેથી આ દીવાલી પર્વ શરૂ થયું છે.”
ગુરૂનાં મુખમાંથી દીવાલી પર્વની હકીકત જાણીને સંપ્રતિ રાજા પણ દીવાલી પર્વનું આરાધન કરવા લાગ્યા. તેમજ સર્વ લેકે પણ એ પર્વ કરવા લાગ્યા, મિથ્યાત્વીએને એ પર્વ કર્મબંધના કારણ રૂપ અને સમકિતી જીવને કર્મની નિર્જરાનું કારણ થયું. એ પ્રમાણે ટુંકાણમાં દિવાળી પર્વની કથા જાણવી.
દીવાલી પર્વ કથા સમાપ્ત. દીવાળીનું ગણણું,
૧ શ્રી મહાવીરસ્વામી સર્વશાય નમઃ ૨ શ્રી મહાવીર સ્વામી પારંગતાય નમઃ
૩ શ્રી ગૌતમસ્વામી સર્વશાય નમઃ દરેક પદની વીશ (૨૦) નવકારવાળી ગણવી...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org