________________
શ્રી નેમનાથના કલેકા
ર૭૩
નેણ, સિંહલંકી જેહની નાગસી વેણુ; રથમાં બેસી બાળક ધવરાવે, બીજી પિતાનું ચીર સમરાવે. પ૧ એમ અનુક્રમે નારી છે ઝાઝી, ગાય ગીત ને થાય છે રાજી; કઈ કહે ધન્ય રાજુલ અવતાર, નેમ સરીખ પામી ભરથાર, પર કોઈ કહે પુણ્ય નેમનું ભારી, તે થકી મળી છે રાજુલા નારી; એમ અન્ય વાદ વદે છે, મહેડાં મલકાવી વાત કરે છે. પ૩ કેઈ કહે અમે જઈશું વહેલી, બળદને ઘી પાઈશું પહેલી; કઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારી. ૫૪ એવી વાતેના ગપાટા ચાલે, પિત પિતાના મગજમાં મહાલે, બહેતર કળા ને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર. ૫૫ પહેર્યા પીતામ્બર જરકશી જામ, પાસે ઉભા છે તેમના મામા, માથે મુગટ તે હીરલે જડિયે, બહુ મુલે છે કસબીને ઘડીયે. પદ ભારે કુંડલ બહુ મુલાં મોતી, શહેરની નારી નેમને જોતી; કંઠે નવસેરે મેતીનો હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર. પ૭ દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણી દિસે છે સોનેરી લીટી; હીરા બહુ જડીયા પાણીના તાજા, કડા સાંકળાં પહેરે વરરાજા. ૫૮ મેતીને તેરે મુગટમાં ઝળકે, બહુ તેજથી લગી ચળકે, રાધાએ આવીને આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાંજી. ૫૯ કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કેરૂં છે ગાલે; પાન સેપારી શ્રીફળ જેડ, ભરી પિસ ને ચડીઆ વરઘેડે. ૬૦ ચડી વડે ચઉટામાં આવે, નગરની નારી મેતીએ વધાવે; વાજાં વાગે ને નાટારંભ દે. ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org