________________
શ્રી નેમિનાથના બ્લેક
૨૭૧
કેરે પાડ જાણીશું! છેરૂ થાશે તે વિવા માણીશું. ૩૦ માટે દેવરીયા દેરાણી લાવે, અમ ઉપર નથી તમારે દાવે; ત્યારે રાધિકા આઘેરાં આવી, બેલ્યાં વચન મોઢું મલકાવી. ૩૧ શી શી વાત રે કરે છે સખી, નારી પરણવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાપરવા જોઈએ ઝાઝેરા દામ ૩૨ ઝાંઝર નૂપુર ને ઝીણિ જગમાલા ! એણઘટ વીંછીઆ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ઘુઘરીએ જોઈએ, મહટે સાંકળે ઘુઘરા જોઈએ. ૩૩ સેના ચુડલે ગુજરીના ઘાટ, છલા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પેચી ને વાંક સોનેરી, ચંદન ચુડીની શોભા ભલેરી. ૩૪ કલ્લાં સાંકળા ઉપર સિંહમેરા, મરત બહુ મુલા નંગ ભલેરા; તુનશી પાટીયાં જડાવ જોઈએ, કાલીકઠીથી મનડું મહિએ. ૩૫ કાંઠલી સેહીએ ઘુઘરીયાળી, મનડું લેભાગે ઝૂમણું ભાળી; નવસેરે હાર મેતીની માળા, કાને ટીટોડા સેનેરી ગાળા. ૩૬ મચકણિયાં જોઈએ મુલ્ય ઝાઝાંનાં, ઝીણાં મોતી પણ પાણી તાજાંનાં, નીલવટ ટીલડી શોભે બહુ સારી, ઉપર દામણ મુલની ભારી. ૩૭ ચીર ચુંદડી ઘળાં સાડી, પીલી પટેલી માગશે દહાડી, બાંટ ચુંદડીઓ કસબી સહીએ, દશરા દીવાળી પહેરવા જોઈએ. ૩૮ મેંઘા મુલના કમખા કહેવાય, એવડું મથી પરું કેમ થાય; માટે પરણ્યાની પાડે છે નાય, નારીનું પુરૂં શી રીતે થાય; ત્યારે લક્ષમીજી એલ્યાં પટરાણી, દયરના મનની વાત મેં જાણી. ૩૯ તમારૂં વયણ માથે ધરીશું, બેઉનું પુરૂં અમે કરીશું, માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org