________________
૧રૂo
દેવલોકનો દમ
લોકપ્રકાશ | બૃહદ્ સંગ્રહણી સૌધર્મ-ઈશાન દેવલોક ૧|રજુ
૧ રજુ સનકુમાર-મહેન્દ્ર દેવલોક
૨|| રજુ
૨ રજુ બ્રહ્મલોક દેવલોક
૩|રજુ ૩ રજુ લાંતક દેવલોક
૩|ી રજુ ચોથા રજુમાં મહાશુક દેવલોક
૩|| રજુ સહસાર દેવલોક
૪ રજુ આનત-પ્રણત દેવલોક ૪||રજુ | | પાંચમાં રજુમાં આરણ-અર્ચ્યુત દેવલોક ૫ રજુ નવચેવેયક દેવલોક
૬ રજુ છઠ્ઠા રમાં પાંચ અનુત્તર વિમાન દેવલોક ) ૦ રજુ સાતમાં રજુમાં નોંધઃ રજુપ્રમાણ:
૩,૮૨,૨૦,૯૦૦ મણના વજનને એક ભાર કહેવાય છે. એવા ૧૦૦૦ ભાર લોઢાના ગોળાને કોઈ દેવતા ઉપરથી નીચે નાખે ત્યારે તે ગોળો ૬ માસ, ૬ દિવસ, ૬ પ્રહર અને ૬ ઘડીમાં જેટલું ક્ષેત્ર પસાર કરી નીચે આવે તેટલા ક્ષેત્રને એકરસ્કૂકહેવાય. વિમાનોનું સ્થાન
રત્નપ્રભા પૃથ્વીના સમતલ રમણીય ભૂમિ ભાગથી દોઢરજુ (અસંખ્ય દોડાદોડ યોજન) ઊંચે સૌધર્મ અને ઈશાન નામના દેવલોક છે. બન્ને દેવલોક અર્ધચંદ્રાકારે સ્થિત છે. તે બંને દેવલોકનો ભૂમિ ભાગ એક જ હોવાથી તે બંને મળી પૂર્ણ ચંદ્રાકાર થાય છે. મેરૂપર્વતની દક્ષિણ દિશામાં સૌધર્મ દેવલોક છે. તેમાં બત્રીસ લાખ વિમાનો છે. અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક છે. તેમાં અઠયાવીસા લાખ વિમાનો છે. આ બંને દેવલોક અસંખ્ય ક્રોડા દોડી યોજન પ્રમાણ લાંબા-પહોળા છે.
ત્યાંથી એક રજુ ઉપર (સમભૂમિથી અઢી રજુની ઊંચાઈએ) સનકુમાર અને મહેન્દ્ર નામના બે દેવલોક છે. સૌધર્મ દેવલોકની બરાબર ઉપર દક્ષિણ દિશામાં સનકુમાર અને ઈશાન દેવલોકની બરાબર ઉપર ઉત્તર દિશમાં માહેન્દ્ર દેવલોક છે. બંને દેવલોક અર્ધ-ચંદ્રાકારે છે. બન્ને મળીને પૂર્ણચંદ્રાકાર થાય છે. ત્રીજા દેવલોકમાં બાર લાખ અને ચોથા દેવલોકમાં આઠ લાખ વિમાનો છે.
ત્યાંથી પોણા રજુ ઉપર (સમભૂમિથી સવા ત્રણ રજુની ઊંચાઈએ) ત્રીજા અને ચોથા દેવલોકની બરાબર મધ્યમાં તેનાથી ઉપર પૂર્ણ ચંદ્રાકારે પાંચમો બ્રા દેવલોક છે. તેમાં ચાર લાખ વિમાનો છે.
ત્યાથી ૦|-૦ (રજુ) ઉપર (સમભૂમિથી સાડા ત્રણ રજુ, પોણા ચાર અને ચાર રજુની ઊંચાઈએ) ક્રમશઃ છઠ્ઠો લાંતક, સાતમો મહાશુક્ર અને આઠમો સહસ્ત્રાર દેવલોક છે. આ ત્રણે દેવલોક પૂર્ણ ચંદ્રાકારે છે. તેમાં ક્રમશઃ ૫૦ હજાર, ૪૦ હજાર અને ૬ હજાર વિમાનો છે.
ત્યાર પછી અર્ધા રજુ ઉપર (સમભૂમિથી સાડા ચાર રજુની ઊંચાઈએ) દક્ષિણ દિશામાં આનત અને ઉત્તર દિશામાં પ્રાણત દેવલોક છે. આ બંને દેવલોક અર્ધચંદ્રાકારે સમાન સપાટી પર સ્થિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org