________________
૧૦૦
અશ્વ ચઢી નર ધાવઈ, પુરોહીત નઈ ઘરિ આવઈ; ઉતરયો ચોરીની સંધિ, વરવહુ બઈસાડયા ખંધઈ ખેલાવ્યાં વરનઈ કન્યાઈ, ઊડી આકાશમાહા જાઈ; જે વર કન્યા એ દોઈ, ઠંડી ધરિ મુકાવ્યાં સોહી ચોકી પોહોરી આ દોરો, ધાયા દશ દશ સોયો; દેખઈ ઠંડી ઘર માહૌં, મુકઈં અગ્યની તે ત્યાહઈ યુધ હોઈ જેણી વારો, વારઈ અભઈ(અ) કુમારો; પોહોરી ચૂકે એ કાંઈ, તલહાર હતો નૃપ જ્યાંહઈ
•...૯૨ એ રોહણઉ એ કામો, ધંધઈ મેલીઉં ગામો; ચોરી નીત્ય કરી જાઈ, લોકંઈ વીનવીઉં રાઈ
૧.૯૩ અર્થ: વચનપાલક રોહિણેયકુમાર નિત્ય મહામંત્રી અભયકુમારને વિવિધ વેશમાં આવી મળતો. (બુદ્ધિનિધાન મહામંત્રીને છેહ આપીને ચાલ્યો જતો.) તે કોઈ રીતે પકડાયો નહીં કારણકે તે રોજ વેશ પરિવર્તન કરી આવતો હતો. ક્યારેક તે બ્રાહ્મણનું રૂપ લઈ આવતો.
" ...૮૫ તો ક્યારેક માળી, કંદોઈ, શ્રેષ્ઠી ઈત્યાદિનું રૂપ ધારણ કરી અભયકુમારને જુહાર (નમસ્કાર) કરવા આવતો. બુદ્ધિનિધાન અભયકુમારે ઘણાં ઉપાયો યોજ્યાં પરંતુ ચોરને પકડવામાં કોઈ રીતે સફળતા ન સાંપડી.
•૮૬ તે ઊંડી (ગહન) ગુફામાં પેસીને, નીચે ભોયરામાં બેસતો હતો. તે ગુફાના એકસો આઠ દ્વાર હતા તેથી કોઈને રસ્તો શોધી શકતા ન હતા.
...૮૦ એક દિવસ પુરોહિતના ઘરે પુત્ર વિવાહનો મંગળ પ્રસંગ હતો. રોહિણેયકુમારે વિદ્યાના બળે રૂપ પરિવર્તન કર્યું. તેણે આબેહૂબ કોટવાલનું રૂપ ધારણ કર્યું.
રોહિણેયકુમાર કોટવાલ બની અશ્વપર બેસી ઝડપથી પુરોહિતના ઘરે આવ્યો. તે વરકન્યાના લગ્નમંડપ (માહ્યરુ) પાસે ઉતર્યો. તેણે વર-કન્યાને પોતાના ખભા પર બેસાડ્યા. ...૦૯
તેણે (કુશળ નૃત્યકાર બની) વર કન્યાને ખભા પર બેસાડી ખૂબ નૃત્ય કર્યું. ત્યાપછી તે એકાએક વર કન્યાને લઈને આકાશમાં રફુચક્કર થઈ ગયો. તેણે વરકન્યાને બંનેને ત્યાંથી ઉપાડી કોટવાલના ઘરે મૂક્યાં.
ત્યાં બે ચોકીદારો ચોકી કરતા હતા. તેઓ વર-વધૂને લાવવા દશે દિશાઓમાં દોડયાં.ખોજ કરતાં તેમણે વર-વધૂને કોટવાલના ઘરે જોયા. સેવકોએ કોટવાલની હવેલીમાં આગ ચાંપી. ...૯૧
જ્યારે કોટવાલ અને પુરોહિતના માણસો વચ્ચે યુદ્ધ થયું ત્યારે મહામંત્રી અભયકુમારે તેમણે અટકાવતાં કહ્યું, “પહેરગીરો (રાતભર નગ્ન ખડગ લઈ ચોકી પહેરો કરે છે.) કોઈ ભૂલ ન કરે. વળી, જ્યાં રાજા હતા ત્યાં કોટવાલ હતો. (આવું કેમ બન્યું?)”
(વિચારતાં અભયકુમાર સમજી ગયા કે) આ વિચક્ષણ રોહિણેયકુમારનું જ કાર્ય લાગે છે. તેણે રાજ્યમાં સર્વત્ર અંધાધૂંધી ફેલાવી છે. લોકોએ ખિન્ન વદને રાજાને વિનંતી કરતાં કહ્યું, “હે
...૮૮
...૯૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org