________________
હું ભગવાન મહાવીરનો ઉપદેશ ક્યારેય સાંભળવો નહીં એમ કહ્યું હતું. પરંતુ ભગવાન મહાવીરના શું હું ઉપદેશનાં વચનોનું શ્રવણ થતાં એના આત્મા પર રહેલા મિથ્યાત્વનું સામ્રાજ્ય નાશ પામ્યું અને $ પ્રકાશ આવતાં અંધકાર દૂર થાય તેમ મિથ્યાત્વની ગાંઠ તૂટતા સખ્યબોધ (સમકિત)ની પ્રાપ્તિ $ $ થઈ. આવો સખ્યદર્શનનો દીપક પ્રગટાવનાર જિનવચન રૂપી મિશાલથી મોહનું અંધારું, કર્મોનો ? છે પડછાયો અને દુઃખોનું અસ્તિત્વ ટકી શકતું નથી. રોહિણેયને થાય છે કે, મોહવશ બનેલા છે. હૈ પિતાજીએ મને અમૃતતુલ્ય જિનવાણીના શ્રવણથી દૂર રાખ્યો. આવી આગમવાણીથી વંચિત રહ્યો, . મૈં તે મારી ભૂલ. હકીકતમાં આ જિનવાણીએ મને જીવતદાન આપ્યું છે. રોહિણેય અનુભવે છે કે છે છે જિનવચનનું ચિંતન, મનન અને નિદિધ્યાસન એ બોધ પામવાનો તરણોપાય છે. આ રીતે છે &િ રોહિણેયમાં આવતું પરિવર્તન કવિ બદષભદાસ પોતાની આગવી રીતે દર્શાવે છે.
રાસમાં આવતા વીર, શૃંગાર જેવા રસોની સુંદર ચર્ચા આમાં મળે છે અને કથામાં ફિ આવતી ચમત્કારિક બાબતો અંગે પણ જાણવા મળે છે. આ ચમત્કાર એ સમયના લોકોને સ્વીકાર્ય હું
હતા. આ રીતે કથાના માધ્યમથી ઈતિહાસનાં ઉજ્જવલ ચારિત્રો, જૈનદર્શનનું ગહન તત્ત્વજ્ઞાન અને જે હું એના દ્વારા રચાતી આગવી માનસમૃષ્ટિ તેમજ સ્વસ્થ જીવનશૈલી આ ગ્રંથમાં આલેખાય છે.
એમ લાગે છે કે આ જ વિષયના અન્ય રાસો સાથે આની તુલના કે પછી કવિ છું હું અષભદાસની પ્રતિભાના વિશેષ અંશો તારવી આપ્યા હોત તો વિશેષ આનંદ થાત, તેમ છતાં એક છું રાસકૃતિનો આવો ઊંડો અને વ્યાપક અભ્યાસ ચિત્તસંતર્પક છે અને તે માટે એના સંશોધક ડૉ. હું ભાનુબહેન શાહને અભિનંદન આપું છું. તા.૧મે, ૨૦૧૨
- કુમારપાળ દેસાઈ છું ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ
શહ9999999999999999999છું છે
અભિનંદન - અનુમોદના - આવકાર
મધ્યકાલીન જૈન સાહિત્ય વિવિધ પ્રકારના રાસોથી સમૃદ્ધ છે. જૈન સાહિત્યના શ્રુતજ્ઞાનના વારસાને આ રાસોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ધર્મ અને સાહિત્યના સમન્વયવાળી છું રાસકૃતિઓની વિવિધતા ઐતિહાસિક પ્રકરણ બને તેવી છે. સાધુ સંતો અને શ્રાવકોએ શ્રુતજ્ઞાનના છું અભ્યાસની સાથે સર્વસાધારણ જનતાને જ્ઞાન અને ભક્તિનું રસપાન કરાવી આત્માના કલ્યાણ $ માટે રાસો' રચ્યા છે.
૧૦મી સદીના ચોથા તબક્કામાં કવિ બદષભદાસે સંવત ૧૬૮૮ “રોહિણેય (મુનિ) ? રાસ'ની રચના કરી હતી. આ રાસની હસ્તપ્રતનું ડૉ. ભાનુબેન શાહે સંશોધન કરીને લિપિકરણ, * રાસની ૩૪૪ કડીઓનું અર્થ અને અન્ય આવશ્યક સંદર્ભો દ્વારા રાસના અધ્યયન માટેની સુવિધા કૅ કરી આપી છે. ડૉ. ભાનુબેને Ph.D કર્યા પછી પણ શ્રુતજ્ઞાનની ભક્તિથી પ્રેરાઈને સંશોધન પ્રવૃત્તિ છે છે ચાલુ રાખી છે.
કવિ ઋષભદાસના શ્રેણિક રાસ અને અભયકુમાર રાસ'નું સંશોધન, સંપાદન અને
9999999999
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org