________________
૨૯૨ -
સંબોધ પ્રકરણ વિશેષાર્થ– પાપ શબ્દમાં પા અને ૫ એમ બે અક્ષરો છે. તેમાં પા એટલે પકાવવું. પકાવવું એટલે સુકવી નાખવું. પાપ પુણ્યને સુકવી નાખે છે. બીજો શબ્દ છે પ. ૫ એટલે દૂષિત કરવું. દૂષિત કરવું એટલે જીવની શુદ્ધ અવસ્થાને કર્મરૂપી ધૂળથી ખરડવી. આમ પા અને પ એવા બે અક્ષરોથી નિયુક્તિથી થતો અર્થ છે. (૧૭)
लोयालोयस्स मज्जाया आत्ति लोयत्ति लोयणं तस्सः । अयणत्ति संपाडण-मालोयणसद्दणिज्जुत्ती ॥१८॥ लोकालोकस्य मर्यादा आ इति लोक इति लोकनं तस्य । अयनम् इति संपादनमालोचनशब्दनियुक्तिः ॥ १८ ॥ ૨૪૬, ગાથાર્થ– આ એટલે લોકાલોકની મર્યાદા. લોક એટલે લોકાલોકને જોવો. અયન એટલે સંપાદન. આ પ્રમાણે “આલોચના' શબ્દની નિયુક્તિ છેઃનિર્યુક્તિથી થતો અર્થ છે.
વિશેષાર્થ પ્રાકૃત શાસ્ત્રોના શબ્દમાં મા, તાવ અને મય એમ ત્રણ વિભાગ છે. તેમાં મા એટલે મર્યાદા. કોની મર્યાદા? લોકાલોકની મર્યાદા. તાવ એટલે જોવું. લોકાલોકની મર્યાદાથી જોવું તે ગાતો, અર્થાત્ ગાતો એટલે લોકાલોકનું અવલોકન, થઈ એટલે સંપાદન કરવું સિદ્ધ કરવું. લોકાલોકના અવલોકનને સિદ્ધ કરવું તે સાનોન=માનો વન=માનોય. આલોચનાથી સર્વ પાપકર્મોનો નાશ થાય છે. સર્વ પાપકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાનથી લોકાલોકને જોઈ શકાય છે. (૧૮)
अग्गीओ न वि जाणइ, सोहिं चरणस्स देइ ऊणहियं । तो अप्पाणं आलोयगं च पाडे संसारे ॥१९॥ अगीतो नापि जानाति शोधि चरणस्य ददायूनाधिकम् । તત માત્માનમાનોવેવ પાતતિ સંસાર I 23 It. .... ૨૪૬૬
ગાથાર્થ અગીતાર્થ (સૂત્ર-અર્થ-ઉત્સર્ગ-અપવાદ-તદુભય-વિધિઉદ્યમ-પ્રશંસા-ભય વગેરેને કહેનારાં તે તે સૂત્રોને તથારૂપે નહિ સમજનાર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ આદિને નહિ ઓળખનાર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org