________________
૨૩૦
સંબોધ પ્રકરણ यदि लेश्या निःस्यन्दः कर्मणां तहि भवेत् केषां वा। અતિ પતિવનિતા તર્દિવનિનાં ન યુજેતે વ ા ૨૮ II ~ ૨૨૨ ગાથાર્થ– જો દ્રવ્યલેશ્યા કર્મોના(Fકર્મરસના) ઝરણારૂપ હોય, અર્થાત્ કર્મોથી ઉત્પન્ન થયેલી હોય, તો પ્રશ્ન થાય કે ઘાતકર્મો અને અઘાતી કર્મો એ બેમાંથી કયા કમથી ઉત્પન્ન થયેલી છે? જો ઘાતકર્મોથી ઉત્પન્ન થયેલી હોય તો કેવળીને લેગ્યા ન ઘટે. કારણ કે તેમને ઘાતકર્મોનો ઉદય હોતો નથી. (૨૮)
जइ भवकम्मनिरुद्धा, न भवे ताऽजोगकेवलीणं च। अम्हा लेसाईयं, सुक्झाणं चउत्थं जं ॥२९॥ यदि भवकर्मनिरुद्धा न भवे तदाऽयोगकेवलिनां च। । યસ્માત્ તેશ્યાતીત ગુવધ્યાર્ન વતુર્થ ય | ર I ... ૨૨ ગાથાર્થ– હવે જો ભવોપગ્રાહી(=અઘાતી) કર્મોથી ઉત્પન્ન કરાયેલી છે, તો અયોગી કેવળીઓને ન ઘટે. અયોગી કેવળીઓને ભવોપગ્રાહી કર્મો હોય છે અને વેશ્યા હોતી નથી. કારણ કે ચોથું શુક્લધ્યાન લેશ્યાતીત (=લેશ્યરહિત જીવોને થનારું) છે. (૨૯)
लेसा कसाय पुट्टि-कारिया परमणुभागाण बंधहेऊ य। ठिमणुभागं कसाया, पयडिपएसाण जोगा य॥३०॥ लेश्या कषायपुष्टिकारिका परमणुभागानां बन्धहेतुश्च । ચિતરનુમાય પાયા પ્રકૃતિ-પ્રાનાં યોગાશ | ૩૦ | ..... ૨૩૨૪
ગાથાર્થ– લેશ્યા કષાયોની પુષ્ટિને કરનારી છે અને અનુભાગબંધનું (=રસબંધનું) કારણ પણ છે. કેમ કે કષાયો સ્થિતિના અને રસના તથા યોગો પ્રકૃતિના અને પ્રદેશના કારણ છે. | વિશેષાર્થ–અહીંગાથાના પૂર્વાર્ધમાં વેશ્યા અનુભાગબંધનું કારણ છે, એમ કહ્યું, તથા ઉત્તરાર્ધમાં કષાયો અનુભાગબંધનું કારણ છે એમ કહ્યું. આમ આમાં વિસંવાદ જણાય છે. આનું સમાધાન પૂજ્ય શ્રી મલયગિરિસૂરિ મહારાજે પન્નવણાના સત્તરમા પદના પ્રારંભમાં કહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org