________________
૨૦૬.
સંબોધ પ્રકરણ ગાથાર્થ– પૌષધવ્રતના ભાંગા- ઉપર બતાવેલા આહારત્યાગ વગેરે . ચાર પ્રકારના દેશ તથા સર્વ પૌષધના એક સંયોગી, બે સંયોગી વગેરે ૮૦ ભાંગા થાય છે, તે આ પ્રમાણે–એક સંયોગી ભાંગાનું વર્ણન તો (ચાર પ્રકારના પૌષધના દેશથી અને સર્વથીએમ બબ્બે પ્રકારોથી આઠ ભેદ) ઉપર જણાવ્યું. હવે મૂળ ચાર ભાંગાના દિકસંયોગી ભાંગા છ થાય અને તે દરેકના પુનઃ દેશથી અને સર્વથી એમ ભાંગા કરતાં દરેકના દેવદે, સહદેવ, દેસી અને સસ0–એમ ચાર ચાર ભાંગા થતાં કુલ (૬૮૪=૧૪) ચોવીસ ભાંગી વિકસંયોગી થાય. મૂલ ચાર ભંગીના ત્રિકસંયોગી ભાંગા પણ ચાર જ થાય અને તે દરેકના આઠ આઠ ભેદો ૧. દેવદેવદેવ, ૨. દેવદેવસ૮, ૩. દેવસઈદે૦, ૪. દેવસવસ), પ. સચદેવદે૦, ૬. સદેસ), ૭. સસ00 અને ૮. સસસ) થાય, એમ કુલ (૮૪૪=૩૨) બત્રીસ ભાંગા ત્રિકસંયોગી થાય, ચતુઃસંયોગી ભાંગો તો એક જ હોય તથા તેના દેશ અને સર્વથી એમ બે પ્રકારે સોળ ભાંગા આ પ્રમાણે થાય. ૧. દેવદેવદેવદે૦, ૨. દેવદેવદેવસ), ૩. દેવદેવસ દે૦, ૪. દેવદેવસવસ), ૫. દેસીદેવદેવ, ૬. દેસીદેવસ૦, ૭. દેસળસદે૦, ૮. દેસડસસ), ૯. સચદેવદેવદે૦, ૧૦. સચદેવદેટસ), ૧૧. સચદેવસઈદેવ, ૧૨. સચદેવસવસ), ૧૩. સંસદેદેવ, ૧૪. સંસદેસ), ૧૫. સસસરદે૦, ૧૬. સસસસ). એ પ્રમાણે એકસંયોગી ૮, દ્વિસંયોગી ૨૪, ત્રિકસંયોગી ૩ર અને ચતુઃસંયોગી ૧૬ મળી કુલ ૮૦ ભાંગા થાય. હમણાં શારીરિક દુર્બળતાના કારણે આહારપૌષધ દેશથી કે સર્વથી કરાય છે. (૧૨૬-૧૨૭).
(બાકીના ત્રણ પૌષધ સર્વથી જ કરાય છે. આહાર માટે દેશથી છૂટ આપવાનું કારણ એ છે કે આહાર વિના શક્તિના અભાવે ધર્માનુષ્ઠાન બરોબર થઈ શકે નહિ. માટે સાધુની જેમ નિર્બળ) શ્રાવકને પણ અન્ય ક્રિયાઓમાં સારો ઉદ્યમ થઈ શકે તે ઉદ્દેશથી આહારની દેશથી અનુમતિ આપી છે. આ અંગે આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં પૌષધવ્રતાધિકારમાં કહેલી ગાથાને જ પ્રસ્તુત ગ્રંથકાર હવે જણાવે છે–).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org