________________
૧૬૪ *
સંબોધ પ્રકરણ
પાંચમા અતિચારમાં અહીં બે વિકલ્પ છે. કુષ્યનો સંક્ષેપ કરે, અથવા અલ્પ મૂલ્યવાળી વસ્તુને બહુમૂલ્યવાળી કરે. તેમાં કુષ્યનો સંક્ષેપ કરે એ વિકલ્પ મુખ્ય પ્રમાણાતિક્રમમાં જણાવ્યા પ્રમાણે છે. બીજા વિકલ્પનો અર્થ આ પ્રમાણે છે–ધારેલા પરિમાણથી ધન વધી જાય તો પોતાના ઘરમાં ચાંદીની દશ થાળી હોય, તો ચાંદીની થાળી સોનાની બનાવી દે. આમ એ થાળીનું પહેલાં જે મૂલ્ય હતું તેનાથી ઘણું વધી ગયું. અહીં થાળીની સંખ્યા વધતી નથી એ દષ્ટિએ વ્રતનો ભંગ નથી, પણ પરમાર્થથી પરિગ્રહનું પરિમાણ વધ્યું છે. આથી આ અતિચાર છે. (૪૭-૪૮) ,
बज्झब्भंतरभेएहिं, नायव्वो परिगहो दुविहभेओ। मिच्छत्तरागदोसाइ अब्भिंतरओ मुणेयव्वो ॥४९॥ बाह्याभ्यन्तरभेदाभ्यां ज्ञातव्यः परिग्रहो द्विविधभेदः । મિથ્યાત્વ-ર-લેષાદ્રિ ગષ્યન્તરો જ્ઞાતવ્ય: II 89 II ૨૨૬૨ ગાથાર્થ– પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એવા બે ભેદથી બે પ્રકારનો છે. તેમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ વગેરે (અંદરના દોષો) અત્યંતર પરિગ્રહ જાણવો. (૪૯). बज्झो नवविहो णेओ, धणधन्नक्खेत्तवत्थुरुप्पाई। सोवनकुवियपरिमाणदुपयचउप्पयमुहो वुत्तो ॥५०॥ વાહ્યો નવવિધો રે ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ-વ્યક્તિા સુવર્ગ-૩પરિમા-દિપ-વાપ્રમુa : II ૫૦ || ૨૨૭૦
ગાથાર્થ– બાહ્યપરિગ્રહ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ એમ નવ પ્રકારનો જાણવો. એનું પરિમાણ કરવું જોઇએ. (૫૦)
धन्नाइ चउव्वीसं, धणरयणाई वि हुँति चउवीसं। दसहा चउप्पयं पुण, दुविहं दुप्पयं कुप्पमेगं ॥५१॥ धान्यानि चतुर्विंशतिर्धनरत्नान्यपि भवन्ति चतुर्विंशतिः । તાધા ચતુષ્પદં પુનર્વિવિધ દિપર્વ મુખ્યમ્ II ૧૨ I . ... ૨૭૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org