________________
आचार्य
રકા (ગથીનાર) वि.३८२००९
(ઃ સુકૃતમ્ : પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિ વિરચિત અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ અનુવાદિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથના ભાગ-રનો સંપૂર્ણ આર્થિક લાભ પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિ.મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂજ્ય પંન્યાસ શ્રી નયભદ્રવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી માલેગામ જૈન સંઘના જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે.
વિશેષ સૂચના : આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થ મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહિ. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો.
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org