________________
૨૪૭
ગુરુ અધિકાર વિભાગ-૧
बहु मन्यते गृहिलोकं गृहिणः संयमसहा इति भणन्ति । જ વાર મચનો ગુરુ ગુરુશાનયુplનામ્ II પર .....
. ૪૬૨ ગાથાર્થ-ગૃહસ્થજનનું બહુમાન કરે છે. (સાધુથી ગૃહસ્થોનું બહુમાન ન કરાય એમ કોઈ કહે તો) ગૃહસ્થો સંયમમાં સહાય કરનારા છે એમ કહે છે. ઘણા જ્ઞાનથી યુક્ત ગુરુની આજ્ઞાને માનતા નથી. (૧૫૩)
गामं देसं च कुलं, सड्डा सड्डी ममत्तए कुणइ । वसहिघरुलेयणाइ, नंदिधणाई पवटुंति ॥१५४ ॥ ग्रामं देशं च कुलं श्राद्धान् श्राद्धी ममत्वके करोति। વતિ દોસ્ત્રોવનવિ બિનનિ પ્રવઈયો
ગાથાર્થ ગામ, દેશ, કુળ, શ્રાવકો, શ્રાવિકાઓ, વસતિ, ઘર અને ચંદરવાઓ ઉપર મમતા રાખે છે. "સમૃદ્ધિ (=બાહ્ય આડંબર) અને ધનને વધારે છે. (૧૫૪).
वंदणनमंसणाइ, कारंति परेसि साहुबुद्धीए। न य अप्पणो करेंति, सिढिलायारा तहा एए ॥१५५ ॥ वन्दन-नमस्यनादि कारयन्ति परेषां साधुबुद्ध्या ।
વાત્માન: પુર્વત્તિ શિથિલાવારીસ્તથત | ૫૧ / .................૪૬૪ ગાથાર્થ– આ શિથિલાચારીઓ “પોતે સાધુ છે” એવી બુદ્ધિથી બીજાઓની પાસે પોતાને વંદન-નમસ્કાર વગેરે કરાવે છે અને પોતે (બીજાઓને) કરતા નથી. (૧૫૫)
लोए इइसाहुवाया, धम्मपरा धम्मदंसिणो रम्मा। परमंता निद्धम्मा, निम्मेरा नडयपेडनिहा ॥१५६ ॥ लोके इतिसाधुवादा धर्मपरा धर्मदर्शिनः रम्याः । પરમતા નિર્ધન નિર્મે નટવેટ નિમ: II ૨૧૬ ...........૪૨૧ ગાથાર્થ લોકમાં તો આ લોકો ધર્મમાં તત્પર, ધર્મને જોનારા અને સારા છે એ પ્રમાણે તેમની પ્રશંસા થશે, પણ ખરેખર તો તેઓ તુચ્છ, ધર્મરહિત, મર્યાદા વિનાના અને નટમંડળીના જેવા છે. (૧૫૬) ૧. અથવા નાણ મંડાવવા દ્વારા ધનને વધારે છે. (નાણમાં મૂકાયેલું ધન પોતે લઈ લે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org