________________
૪૭
વિષય
પ્રતિવાદીને તે બતાવી સમજાવી ઉત્તર માગવા વિષે. ત્રણ દિવસ અથવા પખવાડીઆની મુદત....... કયા સંજોગોમાં મુદત ના આપવી. સાંભળવા યોગ્ય ચાર પ્રકારના ઉત્તર. પાંચ પ્રકારના નહિ સાંભળવા યોગ્ય ઉત્તર
પ્રતિવાદીનો જવાબ ન્યાયાધીશ વાદિને બતાવે
પાંચ પ્રકારની પક્ષહીનતાનું સ્વરૂપ. પછી વાદી તેનો રદીઓ આપે
પછી પ્રતિવાદી પાછો તેનો જવાબ આપે..........
આ ચારે પત્રો ન્યાયાધીશ વાંચે અને સભાસદો સાથે વિચારી
ફેસલો આપે
સભાસદોના લક્ષણ અને સંખ્યા
સાક્ષિઓના લક્ષણ
સાક્ષિઓને સોગન આપવા સંબંધી
કેવા સાક્ષિઓ માન્ય અને કેવા અમાન્ય છે.
વાદીના સાક્ષી પછી પ્રતિવાદીના સાક્ષિની જુબાની સામાવાળો સ્વજન આદિ દોષ બતાવી સાક્ષિમાં વાંધો લે તો
શું કરવું
આ સર્વેનું કથન સભાસદો સાથે ન્યાયાધીશે વિચારવું. જુઠી સાક્ષિ ભરનારનો દંડ.
બન્નેના સાક્ષિઓ જુઠા હોય ત્યારે રાજાએ શું કરવું... બીજા સાક્ષિઓના અભાવે રાજાનું કાર્ય દીવ્ય પ્રમાણ શું અને તેનું સ્વરૂપ. વ્યવહારવિધિ સંપૂર્ણ.
ઋણવિધિનું સ્વરૂપ સુમતિનાથ ભગવાનની સ્તુતિ કરજનું લક્ષણ કોણે કરવું અને ક્યારે કરવું
Jain Education International
For Personal & Private Use Only
પાનું
.................
૫૩
૫૩
૫૪
૫૪
૫૫
૫૬
૫૭
૫૭
૫૮
૫૮
૫૮
૫૯
૬૦
૬૧
દર
દર
૬૩
૬૩
૬૪
૬૫
૬૫
૬૬
૬૬
૬૬
૬૭
૬૭
www.jainelibrary.org