________________
૨૨૬
કરે, દાન, જ્ઞાનવૃદ્ધિ તથા ત્રણ તીર્થયાત્રાઓ કરે. એ પ્રકારે આચરે તે વિશોધન પ્રાયશ્ચિત્ત કહેવાય છે. એ પ્રકારે અત્રે સર્વ દેહધારીઓની વિશુદ્ધિનું વર્ણન ટુંકામાં કર્યું. જે વિદ્વાનોને વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે બીજા ગ્રન્થોમાંથી જાણી લેવું.
इति लौकिकप्रायश्चित्तस्वरूपम् ।
अथ ग्रन्थोपसंहारमाह ।
इत्थं चतुर्विंशतितीर्थनाथ - । स्तुत्या विघातौघविनाशभावात् । यत्सूत्रितं सर्वजनोपकृत्यै । भूयात्प्रजाभूमिपबोधहेतुः ।। ५१ ।।
વિઘ્નોના સમૂહનો નાશ થવા માટે ચોવીશ તીર્થંકરની સ્તુતિ કરી સર્વ જનોના ઉપકારને માટે રચાયેલું આ (લઘુ અર્જુન્નીતિ શાસ્ત્ર) प्रभयो तथा राभखोना जोधना हेतु३प थाओो. अत्रादिमंगलाचरणे प्रथमचरमतीर्थंकरनमस्कृत्या ग्रंथांतः करणेषु मध्यमद्वाविंशतितीर्थकृन्नुत्या चतुर्विंशतिस्तवो ज्ञेयः ॥ ग्रंथना आरंभना मंगलायरामां પહેલાં તથા છેલ્લાં બે તીર્થંકરને નમસ્કાર કરીને ગ્રન્થના મધ્યમાં બાવીશ તીર્થંકરને નમન છે આ પ્રમાણે ચોવીશે તીર્થંકરનું મંગલ સ્તવન જાણવું.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते चौलुक्यवंशभूषणपरमार्हतकुमारपाल भूपालशुश्रूषिते लघ्वर्हन्नीतिशास्त्रे लौकिकप्रायश्चित्त-विधि वर्णनो नाम चतुर्थोऽधिकारः ।। ४ ।।
Jain Education International
समाप्तोऽयं ग्रन्थः ।।
श्रीरस्तु ! कल्याणमस्तु ! शुभं भूयात् ।।
For Personal & Private Use Only
www.jainelibrary.org