________________
૨૧૦
પર તેણીએ સુવું નહિ, પુષ્ટીકારક ખોરાક ખાવો નહિ. કુલવાન સ્ત્રીએ ઋતુના દિવસોમાં દર્પણમાં મુખ પણ જોવું નહિ. शरीरसंस्कृतिं नैव कुर्यादुद्वर्त्तनादिभिः । न काष्ठघर्षणं दंते दिवा स्वापं च वर्जयेत् ।। १२ ।।
તેલ ફુલેલ વગેરેથી શરીરને મર્દન કરવારૂપ શરીર સંસ્કારો પણ કરવા નહિ, લાકડાના દાતણથી દાંત ઘસવા નહિ. અને દિવસે " સુવાનું પણ ત્યાગ કરવું. चतुर्थेह्नि कृतस्नाना दृष्ट्वा स्वीयधवाननम् । વૃતસર્વસુસંસ્ક્રારા ફર્યાત્ ક્ષરાનમોનનમ્ | ૩ | तद्दिने चित्तविक्षेपं क्रोधं वा न करोति वै । कृतमंगलनेपथ्या भूषालंकृतविग्रहा ॥ १४ ॥ कृतांजनादिसंस्कारा पुष्पसुगंधवासिता । स्वस्थचित्ता सुशय्यायां शेते स्वपतिना सह ॥ १५॥ - ઋતુવતી સ્ત્રીએ ચોથે દિવસે સ્નાન કરીને પોતાના પતિનું મુખ જોયા પછી શરીરે સર્વ પ્રકારના શુભ સંસ્કાર કરવા. તે દિવસે તેણે ક્ષીરાન્ન (દુધના અન્નનું) ભોજન કરવું, તે દિવસે ચિત્તને વિક્ષેપ કે ક્રોધ બિલકુલ કરવો નહિ. મંગળવસ્ત્ર પહેરીને તથા આભૂષણોથી પોતાના દેહને શોભાવીને તથા આંખમાં મેશ વગેરે આંજીને ફુલ તથા સુગંધીવાળાં પદાર્થોની સુવાસિત થઈ સ્વસ્થ ચિત્તે પતિની સાથે શધ્યામાં સુવું. समायां निशि पुत्रः स्याद्विषमायां तु कन्यका ।। वीर्याधिक्येन पुत्रः स्याद्रक्ताधिक्येन पुत्रिका ॥ १६।।
સમરાત્રિમાં ગર્ભ સંભવ હોય તો પુત્ર જન્મ અને વિષમ રાત્રિમાં ગર્ભનો સંભવ હોય તો કન્યાનો જન્મ થાય. વીર્યનું અધિકપણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org