________________
૧૭૬
स्थितिर्हि नैगमादीनां समय इति कथ्यते । तस्य चोल्लंघनं ज्ञेया व्यतिक्रान्तिर्विवादभूः ।। २ ।।
વેપારી વગેરેએ ઠરાવેલો નિયમ તેને સમય (ઠરાવ) કહે છે. તે સમયનું જે ઉલ્લંઘન તે વ્યતિક્રાન્તિ સમજવી અને તે વિવાદના કારણભૂત છે.
सदा सामयिकं धर्मं स्वधर्ममपरित्यजन् । पालयेदतियत्नेन भूपोऽन्योऽपि च मानवः ।। ३ ॥
રાજા તેમ બીજા માણસોએ પણ સ્વધર્મને નહિ છોડતાં ઘણા યત્નથી સામયિક (સાર્વજનિક) ધર્મ હમેશાં પાળવો.
समुदायस्य राज्ञां च धर्मः सामयिकः स्मृतः । तमतिक्रमतो दंडो व्यवहारपदे भवेत् ॥। ४ ॥
સમુદાય વર્ગ તથા રાજાઓના ધર્મને સામાયિક કહેલો છે. તેનું ઉલ્લંઘન કરે તો વ્યવહાર માર્ગમાં દંડ થાય છે. તથાહિ તે આ પ્રમાણે :
साधारणं च यद्द्द्रव्यं तद्धरेल्लंघयेत्पुनः । गणभूपस्थितिं तं च सर्वं हृत्वा प्रवासयेत् ।। ५ ।।
સાધારણ દ્રવ્યને જે માણસ હરણ કરી લે અને વળી સમુદાય તથા રાજાની સ્થિતિને ઉલ્લંઘન કરે તેની માલમિલકત સર્વ ખુંટી લઈ રાજાએ દેશમાંથી કાઢી મૂકવો. સાધારળમ્ પ્રામાખિનસમુદ્રાયદ્રવ્ય योऽपहरति गणस्थितिं राजस्थितिं च योऽतिक्रामति तस्य સર્વસ્વમપત્ય રાખાવેશાન્નિાયેત્ સાધારણ દ્રવ્ય એટલે ગામ વગેરેના જનસમુદાયનું ધન અને તે જે લઈ લે અથવા ખાઈ જાય અને પંચના કે રાજાના ઠરાવને ન માને તેનું સઘળું લુંટી લઈ રાજાએ દેશમાંથી કાઢી મૂકવો. અથ સમૂદે હિતવાવિશ્વનું સર્વે શી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org