________________
૧૭૩
આ બ્રાહ્મણ ચોર છે, એમ જ્યારે ક્ષત્રિય (વ્યાક્રોશ) નિંદા કરે ત્યારે રાજા તેનો સો મુદ્રા દંડ કરે.
वैश्याक्रोशे तदर्थं स्याच्छूद्राक्रोशे च विंशतिः । क्षत्राक्रोशे तु क्षत्रस्य दंड: प्राग्निमितैः पणैः ।। ७।।
વૈશ્યનો આક્રોશ થાય તો તેથી અર્ધો દંડ કરવો, શૂદ્રના આક્રોશમાં વીશ મુદ્રા, અને ક્ષત્રિય જો ક્ષત્રિયનો આક્રોશ કરે તેનો
દંડ ત્રીશ પણ કરવો.
ब्राह्मणेन द्विजाक्रोशे आक्रुष्टे क्षत्रियेऽपि च । सम एवोभयत्रास्ति चत्वारिंशत्पणैर्दमः ॥ ८ ॥
બ્રાહ્મણ બ્રાહ્મણનો આક્રોશ કરે અને ક્ષત્રિયનો પણ આક્રોશ કરે તો બે બાબતમાં સમાન દંડ એટલે ચાળીશ પણ દંડ કરવો. वैश्याक्रोशे तु विप्रस्य पणानां पंचविंशतिः । शूद्राक्रोशे भवेत्तस्य दंडस्तु दशभिः पणैः ।। ९ ॥
બ્રાહ્મણ વૈશ્યનો આક્રોશ કરે તો તેનો પચીસ પણ દંડ, અને શૂદ્રનો આક્રોશ કરો તો દશ પણનો દંડ કરવો.
वैश्येन ब्राह्मणाक्रोशे मुद्रासार्धशतैर्दमः । ક્ષત્રાળોશે તÉ: સ્યાદ્વાોશે તતોઽર્થ : // શ્॥
વૈશ્ય બ્રાહ્મણનો આક્રોશ કરે તો તેનો દોઢસો મુદ્રા દંડ, ક્ષત્રિયનો કરે તો પોણોસો અને શૂદ્રનો આક્રોશ કરે તો તેનો સાડી સાતરીશ મુદ્રા દંડ કરવો.
वैश्याक्रोशे तु वैश्यस्य पणैस्त्रिंशद्भिरीरितः । शूद्रेण ब्राह्मणाक्रोशे दंडः स्यात्ताडनादिभिः ॥। ११॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org