________________
૧૭૧
જો એ રાજાને ન નિવેદન કરે તો તે પણ દંડને પાત્ર થાય તે કહે છે :
यस्माल्लब्धं हृतं नष्टं तद्वृत्तमनिवेद्य यः ।
भूपं स्वयं च गृह्णाति दंड्यः षण्णिधिभिः पणैः । । ११ ।।
જેની પાસેથી ખોવાયેલી અથવા ચોરાયેલી વસ્તુ મળી આવે તેન વૃત્તાન્ત રાજાને જણાવ્યા સિવાય તે વસ્તુ પોતાની મેળે ગ્રહણ કરી લે તે પણ ચોપણ પણના દંડને પાત્ર થાય છે. ननु निःस्वामिकधने રાખપુરુષહસ્તાતે વા વ્યવસ્થા। ।। સ્વામી વગરનું ધન રાજપુરૂષોના હાથમાં આવે ત્યારે તેમણે તેનું શું કરવું, તે કહે છે :राजा निःस्वामिकमुक्थामात्र्यब्दं संनिधापयेत् । स्वाम्यातुं तत्र शक्तस्तत्परतस्तु नृपः प्रभुः ।। १२ ।।
સ્વામી વગરનું ધન રાજાએ ત્રણ વર્ષ સુધી અનામત રાખી.
•
મૂકવું, તેટલી મુદતમાં તેનો ખરો માલિક તે મેળવવાને શક્તિમાન થાય છે, અને ત્રણ વર્ષ વીતી જવા પછી તે દ્રવ્યનો માલિક રાજા છે. वर्णितोऽयं समासेनाऽस्वामिविक्रय एव च । विशेषस्तु बृहच्छास्त्राज् ज्ञातव्यो धिषणान्वितैः ।।१३।।
આ અસ્વામીવિક્રય અત્રે ટુંકામાં વર્ણવ્યો છે જે બુદ્ધિમાનોને વધારે જાણવાની ઈચ્છા હોય તેમણે મોટા અર્જુન્નીતિ શાસ્ત્રમાંથી જાણી લેવો.
इति अस्वामिविक्रयप्रकरणम् ।।
अथ वाक्पारुष्यप्रकरणमभिधीयते ।
श्रीमद्धर्मजिनं नत्वा सर्वकर्मविनाशनम् । यन्नामस्मृतिमात्रेण सफलाश्च मनोरथाः ।। १ ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org