________________
૧૬૯
ચોરાયેલી અથવા થાપણ મૂકેલી વસ્તુ તેના સ્વામીની ગેરહાજરીમાં છાની રીતે વેચે તે અસ્વામી વિક્રય થયો એમ કહેવાય. નનુ સ્વામ્યાજ્ઞામંતના વસ્તુવિજ્રતા ઋીદશવંકયોગ્યઃ સ્થાવિત્યાનૢ ।। સ્વામીની આજ્ઞા સિવાય વસ્તુ વેચનાર કેવા દંડને પાત્ર થાય તે કહે છે :स्वाम्यज्ञातकृते कोऽपि विक्रीणात्यन्यवस्तु यः । स दंड्यश्चौरवत्तत्स्वं दापयेत्स्वामिनं नृपः ।। ३ ॥ दायश्च विक्रयश्चापि स्वाम्यसत्त्वेऽन्यवस्तुनः । कृतोऽप्यकृत एव स्याद्व्यवहारविनिर्णये ॥ ४ ॥
સ્વામીની આજ્ઞા સિવાય કોઈપણ માણસ પારકી વસ્તુને વેચે, તે ચોર જેટલા દંડને પાત્ર છે. રાજાએ તે વેચનારનો દંડ કરી તેની કિંમત તેના માલિકને અપાવવી. વ્યવહાર શાસ્ત્રનો એવો નિર્ણય છે કે - સ્વામીની ગેર હાજરીમાં પારકી વસ્તુ વહેંચે કે વહેંચતો તે કરેલું કૃત્ય ન કર્યા બરોબર છે. નનુ અલ્પમૂલ્યેન રહૃત્તિ જાનાતિમે रात्र्यादौ वा र्निद्धनान्महर्ध्यवस्तु गृह्णान् क्रेतापि किं दंडनीयः સ્થાવિત્યારૢ ।। વખત બે વખત અથવા રાત્રે છાની માની કોઈ ગરીબ માણસ પાસેથી ભારે મૂલ્યની કિંમતની વસ્તુ થોડા પૈસા આપી વેચાતી લઈ લે તે લેનાર શું દંડને પાત થાય છે ? તે કહે છે :दीनान्महार्घवस्तूनां क्रेताऽकाले रहस्यपि । अल्पमूल्येण गृह्णन्वा दस्युवद्दंडभाग् भवेत् ॥ ५ ॥
ગરીબ મનુષ્ય પાસેથી ભારે કિંમતની વસ્તુ અકાળે અથવા એકાન્તમાં ખરીદે, અથવા થોડું મુલ આપીને લે તે ચોરની પેઠે દંડને પાર થાય છે. નનુ વિ ધની સ્વવત્વવિદ્રીત તૃહસ્તાતં પશ્યત્ તવા વિ વાર્યમિત્યારૢ ।। જ્યારે ધની-ધનવાન પોતાની વસ્તુ બીજાએ વેચેલી અને તે ખરીદનારને હાથ ગયેલી પોતે જૂએ તો તે સમયે શું કરવું, તે કહે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org