________________
૧૬૭ સ્ત્રીઓમાં સ્ત્રીઓ સાક્ષી કરવી અને પુરૂષોમાં પુરૂષ સાક્ષી કરવા. તે સાક્ષીઓ પરોપકાર કરવામાં કુશળ અને શત્રુ તથા મિત્રને સમદષ્ટિએ જોનારા હોવા જોઈએ.
रदितादीनां स्वरूपमाह ।। २हित वगेरे साक्षीमोनु स्व३५ 53 छे. अर्थिना स्वयमानीतो यः पत्रे प्राग् निवेश्यते । स साक्षी रदितो ज्ञेयोऽरदितः पत्रकाहते ॥ ३५ ॥ कार्यं मुहुर्मुहुः पृष्टो कार्यसिद्ध्यर्थमेव च । स्मार्यते चार्थिना यो वै स स्मारित इहोच्यते ॥ ३६।। विवाददर्शनार्थं यः स्वयं राज्यसभास्थले । उपकारेच्छया प्राप्तो यदृच्छागत उच्यते ।। ३७ ॥ प्रसंगादागतः साक्षी वा प्रयोजनतः स्वयम् । प्रत्यर्थिवचनं श्रोतुमर्थिना स्थातिपश्च यः ॥ ३८ ॥ गुप्तसाक्षी स विज्ञेयोऽर्थिनः कार्यस्य सिद्धिदः । साक्ष्युक्तश्रवणाजातस्फुर्तिरुत्तरदायकः ॥ ३९ ॥ साक्षिसाक्षी स विज्ञेयः साक्षिणां साक्ष्यदायकः । इमे चैकादशविधाः साक्षिणः परिकीर्तिताः ॥ ४०॥ अत्र शुद्धवंशजा इत्यनेन मूर्धावशिष्टांबष्टादीनां न साक्षियोग्यतेति सिद्धं । इति संक्षेपतः प्रोक्तो निक्षेपविधिसंग्रहः विस्तृतिश्चास्य विज्ञेया महार्हन्नीतिशास्त्रतः ॥ ४१ ।। - વાદીએ પોતે સાક્ષીને આપ્યો હોય, અને પ્રથમ અરજીના પત્રમાં દાખલ કર્યો હોય તે “રદિત’ જાણવો, અને અરજીના કાગળમાં નહિ દાખલ કરેલાને “અરદિત' જાણવો. જેને કાર્ય વારંવાર પુછવામાં આવ્યું હોય અને કાર્યસિદ્ધિને અર્થે વાદી જેને સંભારતો હોય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org