________________
૧૫૫
રૂથી, સુતરથી, ઉનથી તથા જાડા સુરતથી બનાવેલા ધોયેલા કાપડમાં સો પળે દશપળની વૃદ્ધિ થાય છે. જીણાં સુતરથી બનેલા કાપડમાં સેંકડે ત્રણ પળ જેટલી વૃદ્ધિ થાય છે. મધ્યમ વર્ગના સુતરથી બનેલા કાપડમાં મધ્યમ વૃદ્ધિ જાણવી એમ જિનશાસ્ત્રમાં કહ્યું છે. પશુપક્ષીનાં રૂવાટાંથી તથા યંત્રથી સૂત્રવતી ચિત્ર કાઢેલા કાપડમાંથી ત્રીશમા ભાગ જેટલો ક્ષય થાય છે અને રેશમમાં તથા વલ્કલ વસ્ત્રમાં ક્ષય કે હાનિ થતી નથી.
चित्रयन्त्रसूत्रादिकर्मनिमिते रोमनिमिते च राशितस्त्रिंशद्भागक्षयः स्यात् । कौशेय भूर्जपत्रादिवल्कलनिष्पाद्ये च हानिवृद्धी न हि स्यातामिति ॥ क्रयेतरानुसन्तापः सङ्केपेणात्र सूत्रितः । यद्ज्ञानेन प्रवीणाः स्युर्जना व्यापारकर्मणि ।। १३ ।।
યેતરાનુસંતાપ’ પ્રકરણ અત્રે સંક્ષેપથી વર્ણવ્યું, જેને જાણવાથી મનુષ્યો વ્યાપારના કામમાં કુશળ થાય છે.
રૂતિ યેતર નુસત્તાપપ્રમ્ | . अथ स्वामिभृत्यविवादप्रकरणम् लिख्यते । वासुपूज्यजिनं स्तुत्वा दुष्टारातिविनाशकम् । 'स्वामिभृत्यविवादोऽत्र सङ्क्षपेणाभिधीयते ॥ १ ॥ | દુષ્ટ શત્રુઓને નાશ કરનાર એવા વાસુપૂજ્ય જિનની સ્તુતી કરીને સ્વામી તથા ચાકરનો વિવાદ અત્રે સંક્ષેપથી કહીએ છીએ.
पूर्वस्मिन्प्रकरणे के यविक्रेयपरीक्षाकालावधिरभिहितस्तत्र परीक्षिताः क्रीतगोमहिष्यादयोऽपि भवन्ति तच्चरणार्थनियुक्त-भृत्यदोषे વ િચાહતો તનોમથીયતે | પૂર્વ પ્રકરણમાં ક્રય વિક્રયની પરીક્ષાના કાળનો અવધિ કહી ગયા, તેમાં પરીક્ષા કરીને લીધેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org