________________
૧૪૩
नाशयेद् भूमिलोभेन सीमाचिह्नानि यो नरः । હનીય: સ ભૂભુમીરૌવ્ય: પદ્મશત: પળ: ।। ૨ ।। अज्ञानेन प्रमादेन यो नाशयति तानि च । स पणद्विशतं दण्ड्यो दीनश्चेदमुनिमुष्टिभिः ।। २७ ।।
સીમાની બાબતમાં સત્ય બોલનારને જય પત્ર આપવું, અને જૂઠ્ઠું બોલનારને તકરારી જમીનના મૂલ પ્રમાણે દંડ રાજાએ અવશ્ય કરવો. કદાચિત્ કોઈ મનુષ્ય પૃથ્વી વધારવાના લોભથી પૂર્વની નિશાનીઓ-બાણ, ખુંટ વગેરે ચિન્હો ભાગી નાખે તો રાજાઓએ તેને પાંચસો રૂપિયા સુધીનો દંડ કરવો, અજ્ઞાનથી અથવા આળસથી હદ નિશાનને નાશ કરે તો તેનો બસો રૂપિયા દંડ કરવો. અને તે જો ગરીબ હોય તો સાત મુક્કીઓ મારવી. અથ પ્રકૃતઃ સેતુ પક્ષેત્ર વિષયે વિશેષમાહ અત્રે પ્રસંગ છે માટે પૂલ, કૂવો અને ક્ષેત્ર વિષયમાં વિશેષ કહે છે:
सेतुः कूपश्च क्षेत्रेऽपि न निषेध्यो हि क्षेत्रिभिः । स्वल्पबाधाकरास्तेऽपि बहुलोकोपकारकाः ।। २८ ।। यः सेतुः पूर्वनिष्पन्नः संस्कारार्हो भवेद्यदा । तदा तत्स्वामिनं पृष्टवा तद्वंश्यं वाथ भूभुजम् ।। २९ ।। तं संस्करोति चेत्कोऽपि तर्हि तत्फलभाग् भवेत् । अन्यथा तत्फलं स्वामी गृह्णीयाद्वा महीपतिः ।। ३०।।
પુલ, કે કૂવો પોતાના ખેતરમાં આવેલો હોય તો પણ ખેતરના ધણીઓએ તેનો વાપરવાનો નિષેધ કોઈને કરવો નહિ. કારણ કે તેથી ખેતરના ધણીને થોડી અડચણ થાય પણ તેથી ઘણા લોકોને ઉપકાર થાય છે. પ્રાચીન સમયમાં બનાવેલો તેવો સેતુ (પુલ) જીરણ થવાથી સમરાવા લાયક થયો હોય તો તેના સ્વામીને અગર તે પુલના કરાવનારના વંશમાં કોઈ હોય તો તેને અગર રાજાને પૂછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org