________________
૮૮
प्राप्नुवन्ति तदा सर्वे यथाभागं नृपः पुनः । पत्रं प्रचारयेदेकाब्दं तत्स्वामिगवेषणे ॥ ८ ॥ नायाति कोपि चेद्भयो भूपस्तजातिभोजने । प्रतिष्टादिविधौ सर्वं द्रव्यं संयोजयेत्तदा ॥ ९ ॥
આ પંતીઆળા વ્યાપારની મંડળીમાંથી કોઈ ભાગીઓ મરી ગયો અને તેને પુત્ર ન હોય તો તો તેની જાતિના અનેક મળી તેના ભાગનું ધન દશ વર્ષ સુધી યત્નથી જાળવી રાકવું તે પછી પણ મરનારનો કોઈ સંબંધી હકદાર ન જણાય અને ભાગીદારો દાવો કર્યા સિવાય બેંચી લે તો સર્વે પોતાના ભાગ પ્રમાણે દંડને પાત્ર થાય છે. રાજાએ તેનો હકદાર ખોળવાને એક વર્ષની મુદતની જાહેર નોટીસ કરવી. તેમ છતાં કોઈ હકદાર ન મળી આવે તો રાજાએ તે સઘળું ધન તેની જ્ઞાતિના ભોજનમાં વાપરવું. અથવા પ્રતિષ્ઠા વિધિમાં વાપરવું. પરંતુ રાજાએ ગ્રહણ ન કરવું. आगतश्चेत्कोऽपिभूपो निश्चित्य सकलं धनं । दापयेद्रक्षकेभ्यश्च चतुर्थांशं प्रदाप्य वै ॥ १० ॥
કદાચિત્ તે ધનનો કોઈ તેનો સગો વારસ જણાય તો રાજાએ નિશ્ચય કરીને એક ચતુર્થાંશ ભાગ તેના સાચવનારાને આપી બાકીનું તેના હકદારને સોંપી દેવું. गौर्वत्समिव भूपोपि प्रीत्या स्वाः पालयेत्प्रजाः । अन्यायेन च द्रव्यार्थं चित्ते नो लोभमाचरेत् ।। ११॥ संभूयोत्थानमेतच्च संक्षेपादत्र वर्णितं । થત: સર્વે પ્રતિજ્ઞાતિર્થે વીતિર્નવંધ્યતે | ૨૨ ૫
ગાય જેમ પોતાના વાછરડાનું રક્ષણ કરે છે તેમ પ્રીતિ વડે રાજાએ પોતાની પ્રજાઓનું રક્ષણ કરવું. અન્યાયથી દ્રવ્ય પેદા કરવાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org