________________
૮૩
સ્વામી ન હોય અને કુટુંબને અર્થે ચાકરે દેવું કર્યું હોય તો તે વ્યાજ સહિત સાક્ષી પૂર્વક સ્વામી આપે. વર્લેન વરિત તૈઉં ચથમિદ | બળાત્કારથી લખાવેલો દસ્તાવેજ વ્યર્થ છે તે કહે છે - ऋक्थिनो स्वगृहे कस्माद्गुप्तं लेखं न कारयेत् । भूम्याद्याधियुतं दत्तं सर्वं तच्च वृथा भवेत् ।। ५५ ॥
ધનીએ પોતાના ઘરમાં ઘાલી કોઈની પાસેથી છાનોમાનો લેખ લખાવી લેવો નહિ. અને તેવી રીતે લેખ લખાવી જમીન વગેરે કબજામાં લીધેલું અને તેના બદલામાં ધીરેલું તે સર્વ ખોટું થાય છે. योग्यं त्यक्त्वायोग्यं गृह्णन् भूपो निधो भवतीत्याह योग्यनो त्या કરી જે અયોગ્ય ગૃહણ કરે છે તે લોકમાં ભારે નિંદાને પાત્ર થાય છે, તે કહે છે :न गृह्णीयादनादेयं क्षीणशक्तिरपि प्रभुः । समृद्धोऽपि न चादेयमल्पमप्यर्थमुत्सृजेत् ॥ ५६ ॥ ग्राह्यस्याग्रहणाद्भूयोऽग्राह्यस्य ग्रहणादपि । लोके निंदामवाप्नोति प्रत्युतो निर्धनो भवेत् ।। ५७॥
શક્તિહીન હોય છતાં ન લેવાની વસ્તુ કદી ગૃહણ કરવી નહિ તેમ સમૃદ્ધ છતાં પણ ન આપવા લાયક વસ્તુ જરા પણ આપવી નહિ. લેવા યોગ્યનું ન લેવું, અને ન લેવાય યોગ્યનું લેવું, તેમ કરનારો જગમાં નિંદાય છે અને ઉલટો નિર્ધન થાય છે.
स्थानमार्गविषयमाह ॥ સ્થાન માર્ગનો વિષય કહે છે :द्वारमार्गविवादेषु जलश्रेणिप्रवृत्तिषु । भुक्तिरेव हि गुर्वी स्यान्न दिव्यं न च साक्षिता ।।१८।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org