________________
કલ્પસૂત્ર ૬ સુધી પૂર્વની ક્રિયા સહિત સચિત્ત વસ્તુનો ત્યાગ કરે. (૮) આઠમીમાં આઠ માસ સુધી પૂર્વની કે વ્યાખ્યાન
કે ક્રિયા સહિત આરંભ ત્યાગ કરે. (૯) નવમીમાં નવ માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પોતાના માટે ? ? બીજાને આરંભનો ઉપદેશ કરે નહીં. (૧૦) દશમીમાં દશ માસ સુધી પૂર્વની ક્રિયા સહિત પોતાના ગ્ર
માટે ઉદેશીને થયેલો આહાર વાપરે નહીં. (૧૧) અગિયારમીમાં પૂર્વની ક્રિયા સહિત સાધુઓની #
જેમ આચરણ કરે” આ અગિયાર પડિમાઓ કહી તેમાં બીજી પડિયામાં બાર વ્રત પાળે એમ ) » કહેલ છે. તીર્થંકર પરમાત્માઓએ કહ્યું છે કે જેઓ સર્વ વિરતિને નથી સ્વીકારી શકતા તેઓ (F દિ દેશવિરતિ રૂપ બારવ્રતનો સ્વીકાર કરે. ભગવાને કહેલ એ સમ્યકત્વ સહિત બાર વ્રતનું સંક્ષેપથી કે P. અહીં વર્ણન કરાય છે. છે. સમ્યકત્વ-રાગદ્વેષ રહિત અનંતગુણવાળા શ્રી અરિહંત પરમાત્માઓ તથા સર્વ કર્મ મુક્ત છે
બનેલા અનંત ગુણવાળા શ્રી સિદ્ધ પરમાત્માઓને સંસાર તારક દેવ તરીકે માનવાની, અને શ્રી છે અરિહંત પરમાત્માઓએ કહ્યા પ્રમાણે સર્વવિરતિરૂપ સાધુ ધર્મને પાળનારા આચાર્યોને, કે () ઉપાધ્યાયોને, અને સાધુઓને સંસાર તારક ગુરુ તરીકે માનવાની તથા શ્રી વીતરાગસર્વશે કહેલ
F) પરમાત્માપદ અપાવવાની શક્તિ ધરાવનારા ધર્મને તારક ધર્મ તરીકે માનવાની પ્રતિજ્ઞા કરી, એ : કિ રીતે એ સુદેવ, સુગુરુ અને સુધર્મને સારી રીતે આરાધવા. એ સિવાયના અન્ય દેવોને અન્ય કે
ગુરુઓને અને અન્ય ધર્મને કુદેવ, કુગુરુ અને કુધર્મ સમજી ન માનવા રૂપ સમ્યત્વનો સ્વીકાર રે કરી પાળવું, એમાં (૧) શંકા - જિનેશ્વરદેવોએ કહેલ તત્ત્વોમાં શંકા, (૨) કાંક્ષા – અન્ય ધર્મની અભિલાષા કરવી અથવા સર્વ ધર્મની અભિલાષા કરવી અથવા સર્વ ધર્મને સમાન ગણવા છે.
મળશે કે નહીં એવો સંદેહ રાખવો અથવા સાધુ સાધ્વીઓના મલિન શરીર (F) વસ્ત્રાદિ દેખી દુગચ્છા કરવી (૪) અન્ય ધર્મ કે અન્ય ધર્મીઓની પ્રશંસા કરવી (૫) અન્ય ધર્મ : પડે કે અન્ય ધર્મીઓનો, નાસ્તિકોનો પરિચય કરવો, એ સમ્યકત્વને મલિન કરનારા પાંચ અતિચારો
દૂષણો છે તે આચરવા નહિ.
444444444444
A44444444
Alicia
Jain Education interna
For Personal & Private Lise Only
www.
ro