________________
કલ્પસૂત્ર શું રાજા થાય, જેની કમર વિશાલ હોય તેને ઘણા પુત્રો તથા સ્ત્રીઓ હોય, જેના પગ વિશાલ હોય શું વ્યાખ
5) તે હંમેશાં સુખી હોય, જેના હાથમાં એક પણ રેખા ન હોય અથવા ઘણી જ રેખાઓ હોય તે ; 0 પુરુષનું આયુષ્ય અલ્પ હોય, તે નિર્ધન અને દુઃખી હોય છે. જેની અનામિકા આંગળીના વેઢાથી ધિ 2િ કનિષ્ઠિકા આંગળી કંઈક ઊંચી હોય તે પુરુષ ધનવાન થાય છે. તેમજ તેને માતાનો પક્ષ વિપુલ મેં 3 હોય છે. જેના મણિબંધથી બાપની રેખા, કરભથી દ્રવ્ય રેખા અને આયુષ્યની રેખા પૂરી હોય ? શું છે, તે પુરુષનું ગોત્ર, ધન અને આયુષ્ય સંપૂર્ણ હોય છે, અથવા આયુષ્ય રેખા જેટલી આંગળીઓને એ
છે ઉલ્લંઘે તેટલી પચ્ચીશી આયુષ્યના વર્ષની જાણવી. તથા જેના અંગૂઠાના મધ્ય ભાગે જવ હોય છે (5) તે પુરુષ વિદ્યાવંત અને યશસ્વી હોય છે. અને તે પુરુષના શુક્લ પક્ષમાં જન્મ હોય છે. જેની ) 5 આંખો લાલ હોય તેનું પડખું સ્ત્રી છોડે નહીં, જેનાં નેત્રો પીળાં હોય તેને ધન છોડે નહીં, જેની ઉં
ભુજાઓ લાંબી હોય તેને ઐશ્વર્ય છોડે નહીં, જેના હાથ પગમાં છત્ર, કમલ, અંકુશ, શંખ, મત્સ્ય છે
વગેરે હોય છે તે મોટા લક્ષણવાળો હોય છે. જેના નખ રાતા હોય તેને ધનસુખ ઘણું હોય. જેના રૂ! નખ શ્વેત હોય તે ભિક્ષક હોય, જેના નખ લૂખા હોય તે અનાચારી હોય છે.
- શરીરમાં મુખ્ય પ્રધાન છે, મુખમાં પણ નાક પ્રધાન છે, નાકથી પણ નેત્ર શ્રેષ્ઠ છે. માટે જેનાં છે નેત્ર જેવાં હોય તેવો તેનો આચાર હોય છે. જેવું નાક હોય તેવું તેનું સજ્જનપણું હોય, જેવું રૂપ F) હોય તેવું ધન હોય, જેવું શીલ હોય તેવા ગુણો હોય, વગેરે લક્ષણો જાણવાં. લક્ષણો પુરુષોના
જમણા ભાગમાં અને સ્ત્રીઓના ડાબા ભાગમાં સારાં હોય તે સારું ફળ આપનારાં જાણવાં. સારા કે ખરાબ લક્ષણોમાંથી જે વધારે બળવાન હોય તેનું ફળ મળે છે. આ
વ્યંજન જમ્યા બાદ શરીરમાં પ્રગટ થાય છે. તે મસા, તલ અને લસણ રૂપ જાણવા. એ 3 વ્યંજન પુરુષને જમણી બાજુ હોય તો સારાં અને સ્ત્રીને ડાબી બાજુ હોય તો સારાં જાણવા. શું સૌભાગ્યતા, ઔદાર્યતા અને ધીરતા વગેરે ગુણો જાણવા.
441 GG 514141414141414141414155156
૩૯
Join Education international
wwwbrary
For Personal Private Use Only