________________
કહે છે-શ્રી તીર્થકર અને ચક્રવર્તીના શરીર ઉપર છત્ર, ચામર, પતાકા વગેરે એકહજાર આઠ વ્યાખ્યાન 5) લક્ષણો હોય છે, વાસુદેવ અને બલદેવના શરીર ઉપર એકસો આઠ લક્ષણો હોય છે. બીજા
ભાગ્યશાળીઓને બત્રીસ લક્ષણો હોય છે. (F) બત્રીસ લક્ષણો આ પ્રમાણે છે - ૧) છત્ર, ૨) કમળ, ૩) ધનુષ્ય, ૪) રથ, ૫) વજ, F
કે ૬) કાચબો, ૭) અંકુશ, ૮) વાવ, ૯) સ્વસ્તિક, ૧૦) તોરણ, ૧૧) સરોવર, ૧૨) સિંહ, કે છે. ૧૩) વૃક્ષ, ૧૪) ચક્ર, ૧૫) શંખ, ૧૬) હાથી, ૧૭) સમુદ્ર, ૧૮) કલશ, ૧૯) મહેલ, રે
૨૦) મત્સ્ય, ર૧) જવ, ૨૨) યજ્ઞનો થાંભલો, ૨૩) સ્તૂપ, ૨૪) કમંડલ, ૨૫) પર્વત,
૨૬) ચામર, ૨૭) દર્પણ, ૨૮) બળદ, ૨૯) ધ્વજા, ૩૦) લક્ષ્મીનો અભિષેક, 5) ૩૧) ઉત્તમ પુષ્પમાલા, ૩૨) મોર. આ પ્રમાણેનાં બત્રીસ લક્ષણો મોટા ભાગ્યવાન અને ધનવાન 5 F) જીવોને હોય છે. 5) બીજી રીતે બત્રીશ લક્ષણો આ પ્રમાણે છે : જેના નખ, પગ, હાથ, જીભ, હોઠ, તાળું અને હા,
આંખોના ખૂણા એ સાત રાતા હોય, તે પુરુષ ભાગ્યશાળી જાણવો, તે સાત અંગવાળી લક્ષ્મીને ભોગવે છે. જેની કાંખ, છાતી, ગરદન, નખ, નાક અને મુખ એ છ ઊંચા હોય તો તે મનુષ્ય
સર્વ પ્રકારે ઉન્નતિવાળો થાય છે. દાંત, ચામડી, કેશ, આંગળીઓના પર્વ, અને નખ એ પાંચ જેના છે પાતળા સૂક્ષ્મ હોય તે મનુષ્ય ઘણો ધનવાન થાય છે. નેત્ર, સ્તનનું અંતરે, નાક, ગળાનો મણિયો ) (F) અને ભૂજાઓ એ પાંચ જેના લાંબા હોય તેનું આયુષ્ય લાંબુ હોય, ઘણું ધન પામે અને પરાક્રમી ) Eો થાય. લલાટ, છાતી અને મુખ જેનાં એ ત્રણ પહોળાં હોય તે રાજા થાય. ગરદન, સાથળ અને E)
પુરુષ ચિહુન જેના એ ત્રણ નાનાં હોય તે રાજા થાય. સ્વર, નાભિ અને સત્વ એ ત્રણ જના, 3 ગંભીર હોય તે પૃથ્વીનો સ્વામી થાય, અથવા પ્રધાન થાય.. એ બીજી રીતે બત્રીસ લક્ષણ કહ્યાં. ?
વળી જે પુરુષમાં જેવાં લક્ષણો હોય તે પુરુષનો તેવો આચાર પણ હોય, માણસમાં જેવું રૂપ હોય પ્રાય તેવી સંપત્તિ હોય, જેવો સ્વભાવ હોય તેવા ગુણ પણ પ્રાયે હોય.
14444444444444444444
குருகுகும்
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang