________________
કલ્પસૂત્ર કે સુષમ નામનો ત્રણ કોડાકોડી સાગરોપમનાં પ્રમાણવાળો બીજો આરો છે. એ બીજા આરાના રે વ્યાખ્યાન
પ્યો ઉત્કૃષ્ટ બે ગાઉના શરીર પ્રમાણવાળા, બે પલ્યોપમના આયુષ્યવાળા અને એકસો અઠ્ઠાવીશ પાંસળીઓવાળા હોય છે. બે બે દિવસને આંતરે બોર પ્રમાણ આહાર કરી સંતુષ્ટ થનારા હોય છે. અંતે એક યુગલને જન્મ આપી ચોસઠ દિવસ પાલન કરી મૃત્યુ પામી સ્વર્ગે જાય છે. *
આ બીજા આરાના અંતે મનુષ્યોનું ઘટતું જતું આયુષ્ય એક પલ્યોપમનું અને શરીર પ્રમાણ એક કે ગાઉનું હોય છે.
- સુષમ દુષમ નામનો બે ક્રોડાક્રોડ સાગરોપમના પ્રમાણવાળો ત્રીજો આરો હોય છે. એ આરાના મનુષ્યો ઉત્કૃષ્ટથી એક ગાઉના શરીર પ્રમાણવાળા અને એક પલ્યોપમના આયુષ્યવાળા તેમજ ચોસઠ પાંસળીઓવાળા હોય છે. એક એક દિવસના અંતરે આમળા પ્રમાણ આહાર કરી સંતુષ્ટ થનારા હોય છે. અંતે એક પુત્ર પુત્રી રૂપ યુગલને જન્મ આપી તેનું ઓગણએંશી દિવસ પાલન કરી, મૃત્યુ પામી સ્વર્ગમાં જાય છે. આ ત્રીજા આરાના અંતે મનુષ્યોનું ઘટતું જતું આયુષ્ય ક્રોડપૂર્વનું અને શરીર પ્રમાણ પાંચસો ધનુષ્યનું રહે છે. આ ત્રીજા આરાનો પલ્યોપમનો આઠમો ભાગ જ્યારે બાકી રહે ત્યારે પ્રથમ કુલકરનો જન્મ થાય છે. અને ચોર્યાશી લાખ પૂર્વ ત્રણ વર્ષ અને સાડાઆઠ માસ બાકી રહે ત્યારે પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. તથા પ્રથમ ચક્રવર્તી પણ એ આરામાં થાય છે.
દુષમ સુષમ નામનો ચોથો આરો બેંતાલીશ હજાર વર્ષ ઓછા એવા એક કોડાકોડી સાગરોપમના પ્રમાણવાળો હોય છે. એ ચોથા આરાના મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ક્રોડપૂર્વનું અને
શરીરમાન પાંચસો ધનુષ્યનું હોય છે. આરાને અંતે ઘટતું જતું આયુષ્ય એકસો વર્ષથી કાંઇક » અધિક તથા શરીર પ્રમાણ સાત હાથનું રહે છે. આ આરામાં ત્રેવીસ તીર્થંકરો, અગિયાર F)
ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, નવ પ્રતિવાસુદેવો અને નવ બળદેવો થાય છે. આ ચોથા આરામાં યુગલિક ધર્મ હોતો નથી, એથી મનુષ્યો રુચિ પ્રમાણે ભોજન કરનારા અનેક પુત્ર પુત્રીઓના
F) ૩૨
S49414141414 4 4 4 4 4 4 4 4 4 4
446 447 4444444444444
4
in Education international
For Personal Private Lise Only
www.
library.org