________________
કલ્પસૂત્ર પર્યુષણમાં હું અઠ્ઠમતપ કરીશ એવો સંકલ્પ તેણે કર્યો અને રાતે ઝૂંપડીમાં સૂઈ ગયો, ત્યારે ઇ માંડણી
(F) સમીપમાં અગ્નિ લાગી. તે બાળકની ઓરમાન માતાએ જાગીને એ બાળક સૂતો હતો એ ઝૂંપડી છે કે પર તે અગ્નિના કણિયા નાખી દીધા, ઝુંપડી બળી ગઈ, બાળક શુભધ્યાનથી મૃત્યુ પામી અહીં કે
શ્રીકાન્ત શેઠને ઘરે ઉત્પન્ન થયો છે. પર્યુષણ પર્વની અઠ્ઠમતપની લોકવાણી સાંભળવાથી એ આ બાળક જાતિ સ્મરણજ્ઞાન પામ્યો. પછી અઠ્ઠમતપ કરવાથી મચ્છુ પામ્યો. તેને મૃત્યુ પામેલો જાણી ગ્રુ પૃથ્વીમાં દાયો. બાળકના તપના પ્રભાવથી મેં અત્રે આવી એને સચેતન કર્યો છે. જી ' હે પૃથ્વીપાલ ! એ બાળક મહાપ્રભાવક પુરુષ થાશે. આ ભવમાં જ કેવળજ્ઞાન પામીને મોક્ષે શું જાશે. એને તમો સારી રીતે સાચવજો. તમારા પર પણ મોટો ઉપકાર કરનારો થાશે. એમ જણાવી (E પોતાના કંઠમાંથી હાર કાઢી બાળકના ગળામાં પહેરાવી ધરણેન્દ્ર પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. Aિ ધરાપાલ એ બાળકને હસ્તિ ઉપર બેસાડી ઉત્સવપૂર્વક તેને ઘરે પહોંચાડી પોતાને સ્થાને ગયો. તે
લોકોએ શેઠનું મરણ કાર્ય પતાવી બાળકનું નાગકેતુ નામ કર્યું. અનુક્રમે વૃદ્ધિ પામેલ નાગકેતુ ? છે. જિતેન્દ્રિય બની ધર્મ આરાધના કરવા લાગ્યો. એક વખત વિજ્યસેન નપતિએ કોઇક પરુષ પર છે
ખોટો આરોપ દઈ તેને મારી નખાવ્યો. તે પુરુષ મૃત્યુ પામી વ્યંતર દેવ થયો. તેણે જ્ઞાનથી , રાજાની આ દુષ્ટ ક્રિયા જાણી તેથી ક્રોધિત થઈ રાજા સહિત નગરનો વિનાશ કરવા માટે - આકાશમાં આવી નગર પ્રમાણ મોટી શિલા વિકર્વી લોકોને ભય પમાડી નીચે આવી પૃથ્વી પતિને છે સિંહાસન ઉપરથી લાત મારીને નીચે પાડી રુધિર વમતો કરી દીધો. પછી તે દેવે કહ્યું કે, હે સ ભૂપતિ ! તેં મને ચોરીનું ખોટું કલંક દઈ મારી નખાવ્યો છે તેનું ફળ તને આપું છું તે ભોગવ. આ પ્રમાણે દેવનું કૃત્ય જોઇ, નાગકેતુએ વિચાર્યું, કે મારાથી મારા જીવતે શ્રીસંઘનો અને છે
જિનાલયનો નાશ કેમ જોવાય ? તેથી તે નવકાર મહામંત્રને સ્મરણમાં લેતો જિનપ્રાસાદ ઉપર જ 5) ચડે છે, પડતી શિલાને અટકાવી, દેવનો તિરસ્કાર કરે છે. તે સમયે નાગકેતુની તપશક્તિને સહન
ન કરી શકવાથી શિલાને સંહરી લઇ તે દેવ નાગકેતુ પાસે આવી પોતાનો અપરાધ ખમાવી છે
5556575091641254595455454
૨૨
Jain Education interne
For Personal & Private Lise Only
www.janorary ang