________________
કલ્પસૂત્ર F શીતલતાથી નરકના જીવો ઘણાંજ દુઃખી રહે છે. નરકની ઉષ્ણતા અને શીતલતા એટલી ભયંકર 5) માંડણી
E હોય છે કે, ત્યાં લોઢાનો પર્વત લઇ જવામાં આવે એ નરકની ઉષ્ણ અને શીતલ ભૂમિને સ્પર્ધો E 2 વિના ઓગળી જાય છે, અથવા તો શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. આ ક્ષેત્ર વેદના ઉપરાંત પરસ્પર ટે
નારકી જીવોએ કરેલ વેદના પણ અસહ્ય હોય છે, તથા પરમાધામી દેવોએ કરેલ વેદના પણ
અસહ્ય હોય છે. પરમાધામીઓ નારકીના જીવોને નાના મોઢાવાળી કુંભીઓમાંથી ખેંચી ખેંચી પીડે જી y) છે, ધોબીની જેમ વજ કંટકવાળી શીલા ઉપર પછાડી પછાડી પીડે છે, કરવતથી વિદારે છે, તલની ! (Fજેમ ઘાણીમાં પીલે છે. પાણી પીવા જોઇએ ત્યારે લોઢા અને શીશાના રસવાળી વૈતરણી નદીમાં HD
ઉતારે છે, છાયાની ઇચ્છા થાય ત્યારે તેમને અસિપત્ર વનમાં લાવે છે, ત્યાં તેમના પર તે વૃક્ષોના કે તલવાર જેવા પાંદડાં પડે છે, તેથી તે જીવોના તલ તલ જેટલા ટુકડા થઈ જાય છે, તેથી તેમને ? . અસહ્ય પીડા થાય છે, પાછા ક્ષેત્ર સ્વભાવના કારણે તે ટુકડાઓ એકત્ર થઇ સંપૂર્ણ શરીર થઇ છે જી જાય છે. વળી તેમને પરસ્ત્રી સંગ પાપને યાદ કરાવી વજકંટક જેવા શાલ્મલી વૃક્ષ સાથે અને જુ (5) તપાવેલ લોઢાની પુતળીઓ સાથે આલિંગન કરાવે છે. માંસ ખાવાના પાપને યાદ કરાવી તેમના ક Fઇ પોતાના અંગનું માંસ કાપી કાપીને તે નરકના જીવોને જ ખવડાવે છે. દારૂ પીવાના પાપને યાદ E
કરાવી તેમને તપાવેલું લોઢું અને શીશું પીવડાવે છે. તેમને માંસની જેમ શકે છે. તેમની આંખો, કે 3 કાન, નાક, જીભ વિગેરે પક્ષીઓ દ્વારા ખેંચાવે છે. ક્ષણે ક્ષણે શસ્ત્રોથી તેમના શરીરના ટુકડે ટુકડા 2 . કરી પાડે છે. આવા અનેક પ્રકારના દુઃખોથી પરમાધામીઓ નારકીના જીવોને સાગરોપમો સુધી ૨ છે પીડે છે. પરતંત્ર એવા નારકીના જીવો આવા તીવ્ર દુઃખોને સહ્યા જ કરે છે. છે તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયપણામાં પૃથ્વીકાય થઇ હલાદિથી ખેડાતાં, હાથી, ઘોડા, બળદ, ગાય, 5) ભેંશ વિગેરેના પગથી ખુંદાતા, પાણીથી, દાવાનલાદિના અગ્નિથી, ચરણથી, કુંભારના ચાકથી 5 E) અને મુત્ર વિષ્ટા વિગેરેથી પીડાતા દુઃખ ભોગવતા મરે છે. અકાય થઈ સૂર્યના તથા અગ્નિના F) તાપથી ખાર વિગેરેના સંસર્ગથી તથા અનેક જાતના વપરાશથી પીડા પામી કરે છે. તેઉકાય રે
j) ૧૪
AGGGGGG451 455 456 457 4545
குருகுகுகுகுகுகுகுகுகுடி
For Personal Private Use Only