________________
કલ્પસૂત્ર
Jain Education international
குகுகு
தழுழுழுழுழுழு
HD
ૐૐ હ્રીં શ્રી પંચ પરમેષ્ઠિભ્યો નમો નમઃ શ્રી સિદ્ધચક્રાય નમો નમઃ વિધિપક્ષ (અચલ) ગચ્છાધિપતિ શ્રી આર્યરક્ષિત કલ્યાણ ગૌતમસાગરસૂરીશ્વરેભ્યો નમો નમઃ અચલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વર કૃત
શ્રી કલ્પસૂત્રસ્ય ભાષાંતર : પ્રારભ્યતે :
नत्वा जिनेश्वरान् सर्वान्, सर्वांश्चापि गणाधिपान् સ્વપોયલે તેં, પસૂત્રાનુવામ્।। ↑ ।।
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણંચ સન્વેસિં, પઢમં હોઈ મંગલં ||
શ્રી કલ્પસૂત્ર એ મોક્ષદાયક ૫૨મ પવિત્ર આચારને પ્રતિપાદન કરનારું મહાન સૂત્ર છે.
આ મહાન સૂત્રમાં શ્રી સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલ ઉત્કૃષ્ટ કોટીના આચારને એટલે ઉત્કૃષ્ટ કોટીના સંયમ અને તપને ઉત્કૃષ્ટ કોટીએ આચરી પોતાના આત્માને પરમાત્મા બનાવનારા શ્રી તીર્થંકર દેવોના પરમાત્મા બનવાની પ્રેરણા આપનારાં પવિત્ર જીવન ચરિત્રો છે, તથા શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલા ઉચ્ચ કોટીના સંયમતપ જીવનને જીવનારા સ્વપર કલ્યાણ કરનારા ગણધરો, આચાર્યદેવાદિ મહાન ગુરૂદેવોના જીવન ચરિત્રો છે, તેમજ આત્માને પરમાત્માપદ અપાવનારી એવી શ્રી સાધુ ભગવંતોની આચાર પ્રણાલિકા એટલે સાધુ સમાચારી છે.
For Personal & Private Use Only
F
குகுகு
માંડણી
૧
www.jainslturary.cfg