________________
As જાણવા
વ્યાખ્યાન
કલ્પસૂત્ર છે ચાતુર્માસ રહેલ છદ્મસ્થ એવા સાધુ અથવા સાધ્વીઓને આ આઠ સૂક્ષ્યો વારંવાર જાણવા
જી) યોગ્ય, જોવા યોગ્ય, અને પડિલેહણ કરવા યોગ્ય છે. એ આઠ સૂક્ષ્મો આ પ્રમાણે છે: સૂક્ષ્મ જીવો, j) » સૂક્ષ્મ નીલફૂલ, સૂક્ષ્મ બીજ, સૂક્ષ્મ હરિતકાય, સૂક્ષ્મ પુષ્પો, સૂક્ષ્મ ઈડા, સૂક્ષ્મ બીલો, સૂક્ષ્મ અપકાય F)
- આઠ સૂક્ષ્યો છે. શિષ્ય આઠે સૂક્ષ્મો વિગતવાર સમજાવવાની ગુરુને વિનંતી કરે છે. અને તેને આ પ્રમાણે કહે છે. સૂક્ષ્મ પ્રાણો કાળા, નીલા, રાતા, પીળા, ધોળા એમ પાંચ પ્રકારના છે. એક એક વર્ણમાં હજારો ભેદો છે. અને બહુ પ્રકારના સંજોગો છે. તે બધા કાળા વગેરે વર્ષોમાં
અવતરે છે. અનુદ્ધરી કુંથુઆની જાતિ થાય છે તે અતિ સૂક્ષ્મ હોય છે. જે હાલતી ચાલતી નથી ) $) ત્યારે છદ્મસ્થ સાધુ સાધ્વીઓથી તરત જોઈ શકાતી નથી અને જે હાલચાલે છે તે જોઈ શકાય
છે. માટે છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ સૂક્ષ્મ પ્રાણો-જીવોવાળાં સ્થાનો વારંવાર જાણવા યોગ્ય, જોવા યોગ્ય, અને પડિલેહણ કરવા યોગ્ય છે. / ૧ / સૂક્ષ્મ પનક એટલે નીલફૂલ પણ કાળી, નીલી, રાતી, પીળી, અને ધોળી એમ પાંચ પ્રકારે છે. વસ્તુઓ ઉપર જે ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય એવી વળે છે તે વસ્તુની સાથે ભળી જતાં તે તે રંગની થાય છે. એ ફગી,
લીલફુલ-શેવાળરૂપે જમીન, કાષ્ઠ અને બીજી વસ્તુઓ ઉપર પણ થઈ જાય છે, એ જીવસ્વરૂપ ) છે. છદ્મસ્થ એવા સાધુ સાધ્વીઓએ, એ સૂમ પનક નીલફૂલ વારંવાર જાણવા યોગ્ય, જોવા યોગ્ય ;) (Fઅને પડિલેહણ કરવા યોગ્ય છે. ૨ // સૂક્ષ્મ બીજો પણ કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા :
એ પાંચ પ્રકારના જાણવા. નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજ સૂક્ષ્મ જણાવેલ છે. જે રંગની અનાજની કણી હોય એ જ રંગનું સૂક્ષ્મ બીજ હોય છે. એ સૂક્ષ્મ બીજો જીવરક્ષા માટે
છદ્મસ્થ એવાં સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે . ૩ g) | સૂક્ષ્મ હરિત, કાળા, નીલા, રાતા, પીળા અને ધોળા એ પાંચ પ્રકારના છે એ સૂક્ષ્મહરિત પૃથ્વી (1)
ઉપર થાય છે અને પૃથ્વી સમાન વર્ણવાળા હોવાથી અને અત્યંત સૂક્ષ્મ હોવાથી છદ્મસ્થ એવાં સાધુ સાધ્વીઓએ વારંવાર જાણવા, જોવા અને પડિલેહણ કરવા યોગ્ય છે | ૪ | સૂક્ષ્મ પધ્ધો પણ કાળાં, નીલાં, રાતાં, પીળાં અને ધોળાં એમ પાંચ પ્રકારનાં કહેલ છે. સૂક્ષ્મ પુષ્પો વૃક્ષસમાન
599 GGGGGGGG
14444444444444444444444
Jain Education international
For Personal & Private Lise Only
www.jainelibrary.org