________________
કસુત્ર ચાતુર્માસ રહેલા કરપાત્રી જિનકલ્પી આદિ મુનિઓને જ્યાં સુધી ઝીણાં ફોરાં વરસાદના
વ્યાખ્યાન પડતાં હોય ત્યાં સુધી ગૃહસ્થના ઘરે ભાત પાણી લેવા માટે જવું-આવવું કહ્યું નહીં. ચાતુર્માસ રહેલા સાધુ કરપાત્રી-જિનકલ્પી આદિ હોય તેમને ઉપરથી નહીં ઢંકાયેલ હોય એવા સ્થળે આહાર વાપરવો કલ્પ નહીં, જો તેવા નહીં ઢંકાયેલા સ્થળે કરપાત્રી સાધુ આહાર કરતા હોય અને
ઓચિંતો વરસાદ આવી પડે ત્યારે એક ભાગનો ખાઈ લઈને બાકીના હાથમાં રહેલ આહાર પર 5) બીજો હાથ ઢાંકી છાતી નીચે લઈ અથવા કાખમાં સંતાડી ઢાંકેલા સ્થાનમાં જવું અથવા કોઈ વૃક્ષ :
નીચે જવું. જેથી તે હાથમાં રહેલ આહારમાં મોટા કે નાનાં વરસાદનાં બિન્દુઓ પડે નહીં અને વિરાધના થાય નહીં. કરપાત્રી મુનિઓને વરસાદની ઝીણી ફરફર પડતી હોય ત્યારે ગૃહસ્થના . ઘરે આહારપાણી લેવા જવું-આવવું કહ્યું નહીં. - ચાતુર્માસ રહેલા પાત્રધારી સ્થવિર કલ્પી સાધુને અખંડિત ધારાએ વરસાદ વરસતો હોય
ત્યારે ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા માટે જવું-આવવું કહ્યું નહીં, પરંતુ જો કોઈ સાધુ ગ્લાન (5) એટલે માંદા હોય, અત્યંત અશકત હોય, ભૂખ સહન કરવાની શક્તિવાળા ન હોય, તો અપવાદથી 5 (F) તે સ્થવિર કલ્પી મુનિને આંતરે આંતરે વરસાદ પડતો હોય ત્યારે અંદર સુતરના કપડા ઉપર E ઉનની કામળી ઓઢીને ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા જવું-આવવું કહ્યું
ચાતુર્માસ રહેલા સ્થવિર કલ્પી સાધુ અથવા સાધ્વી ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા ગયેલા હોય અને ત્યારે આંતરે આંતરે વરસાદ પડતો હોય તો તેમણે ઉદ્યાનમાં વૃક્ષની નીચે અથવા ઉપાશ્રયની નીચે જાવું અથવા જ્યાં લોકો બેસતાં હોય એવી માંડવીની નીચે કે કોઇપણ વૃક્ષ નીચે જવું કહ્યું, ત્યાં સાધુ કે સાધ્વીથી પહેલાં જ કોઈ ગૃહસ્થોએ ભાત આદિ રાંધવા માંડયું હોય અથવા સાધુ કે સાધ્વીના આવ્યા પછીથી મસુરની દાળ આદિ રાંધવા માંડયું હોય તો સાધુને આવ્યા પહેલાં રાંધવા માંડેલ ભાત વગેરે લેવું કહ્યું, પરંતુ આવ્યા પછીથી રાંધવા માંડેલ મસુરની દાળ વગેરે લેવાના કલ્પે નહીં. જો મસુરની દાળ વગેરે સાધુના આવ્યા પહેલાં
5) ૩૧૨
44444444444444444444
44 ELEM
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang