________________
UCU222UCLCLCLLLLLLLCLCLCLCULUULUSLCLCLCLCLCLCLLLLLLLLLLLLLLLLLLLLLS
૫. શ્રી કલ્પસૂત્ર લઘુવૃત્તિ સંસ્કૃત (અપૂર્ણ).
ઉપરોક્ત રચનાઓ સં. ૨૦૦૬ પહેલાં થયેલી છે. ૬. શ્રી નવપદ પૂજા સં. ૨૦૧૨ માં પુરી કરેલ છે. ત્યારબાદ ૨૦ જેટલી મોટી પૂજાઓ પદ્યમાં રચી છે. ૭. શ્રી વીશસ્થાનક ચોઢાળીયો, દુહા, ચૈત્યવંદન તેમજ સ્તુતિ, ગુર્જર પદ્ય સં. ૨૦૨૯ ૮. શ્રી જ્ઞાનપંચમીનો ચોઢાળીયો - ગુર્જર પદ્ય સં. ૨૦૨૦ ૯. શ્રી વર્ધમાનતપ સ્તવનો, ચૈત્યવંદન સ્તુતિ ગુર્જર પદ્ય સં.૨૦૨૯ આવી તપ આરાધનાને લગતી અનેક કૃતિઓ રચી
ותכתבתכחכחכחכחכתכתבתכתכוכתכתבתכוכתכתברכתבתכתבתכתכתכתב
શ્રી નવાંગ પૂજાના દુહા વગેરે અનેક ભાવાત્મક લઘુકૃતિઓ રચી છે. ૧૧, શ્રી મહાવીરાષ્ટક (સંસ્કૃત) ભુજમાં રહીને સં.૨૦૩૧ ૧૨. શ્રી યુગપ્રધાન દાદાશ્રી જયસિંહસૂરિજી સ્તવના બિદડામાં રહીને સં. ૨૦૩૧ ૧૩. શ્રી બાર પર્વકથા ભાષાંતર
શ્રી કલ્પસૂત્ર ભાષાંતર (પ્રસ્તુત ગ્રંથ) ૧૫. શ્રી બારસાસૂત્ર સાર પદ્ય ગુજરાતી ૧૬. શ્રી સરલ સમરાદિત્ય સંસ્કૃત ગદ્ય ૧૭. શ્રી લઘુત્રિષષ્ઠિ ચરિત્ર (સંસ્કૃત) વિગેરે મળી ૧૫૦ થી વધારે કૃતિઓ.
પૂજ્યશ્રીએ જ્યારે જ્યારે બીજાઓ તરફથી વિનંતીઓ થયેલ છે ત્યારે ત્યારે આ રચનાઓ કરેલ છે. પૂજ્યશ્રીના વિસ્તૃત સાહિત્ય પરિચય માટે જુઓ “ગુણ મલકે સાગર છલકે” પૂજ્યશ્રીનો મૃત્તિ ગ્રંથ. (પૃષ્ઠ ૩૬૩ થી ૩૬૮)
ઉપરોક્ત રચનાઓ સિવાય પુજ્ય આચાર્ય શ્રીની પ્રેરણા અને પ્રયત્નોથી નવપદાદિ તપોનિધિ, દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ પૂજા સંગ્રહ, બે પ્રતિક્રમણ, પંચ પ્રતિક્રમણ તેમજ સાર્થ પ્રતિક્રમણ આદિ પુસ્તકોની અર્ધા લાખથી પણ વધારે નકલો પ્રસિદ્ધ થવા પામી છે. બીજી આવૃત્તિ : સં. ૨૦૫૨ વૈશાખ સુદ ૮ નવાવાસ (કચ્છ)
ગુરુ ગુણચરણકિંકર આ. કલાપ્રભસાગરસૂરિ an
LELE LCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLCLLLLLLLLL
લિ. ,
LELSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLSLLLLLLLLLLLLLLLLLLLLL TU TU TUEUUUUUU U UU TU TU TlrlUTU-II TITLE]]] ]T]ETIRTISTSTSTSતી
Jain Education international
For Personal & Private Lise Only
www.nelorry ang