________________
કલ્પસૂત્ર ક.
$4444444444444444444
શ્રી પદ્મપ્રભ સ્વામી આગલા ત્રીજા ભવે ઘાતકીખંડ મહાવિદેહમાં અપરાજિત રાજા હતા. તે વ્યાખ્યાન ત્યાં સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીશસ્થાનક આરાધી તીર્થંકર નામ કર્મ બાંધી નવમા રૈવેયકમાં ? દેવ થયા. ત્યાંથી કૌશાંબીપુરીમાં ધર નામે રાજાની (સીમા રાણીના ઉદરમાં મહા વદિ છઠ્ઠના 1) આવ્યા. ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ કાર્તિક વદિ બારસે જમ્યા. કમલ લાંછનવાળા, રક્તકમલ જેવી ) 50 કાંતિવાળા, અઢીસો ધનુષ્ય ઊંચાઇવાળા પ્રભુ સાડા સાત લાખ પૂર્વ કુમારપણે રહી, સાડા એકવીશ દિ લાખ પૂર્વ અને સોળ પૂવગ રાજ્ય ચલાવી, સાંવત્સરિક દાન દઇ. એક હજાર રાજાઓ સાથે કાર્તિક
વદિ તેરસે દીક્ષા લઈ. છ માસ છબસ્થ રહી, ચૈત્ર સુદિ પાંચમે કૌશાંબીમાં કેવળજ્ઞાન પામ્યા. ઘણા
ભવી જીવોને તારી, સમેતશિખર ઉપર સોળ પૂર્વાગ ઓછા એક લાખ પૂર્વ દીક્ષા પર્યાયવાળા પ્રભુ છે ત્રીશ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભોગવી ત્રણસો આઠ મુનિઓ સાથે અનશન કરી એક માસને અંતે
માગશર વદિ અગિયારસે મોક્ષે ગયા. પ્રભુને સુવ્રત આદિ એકસો સાત ગણધરો સહિત ત્રણ લાખ - ત્રીશ હજાર સાધુઓ, ચાર લાખ વીશ હજાર સાધ્વીઓ, બે લાખ છોંતેર હજાર શ્રાવકો અને પાંચ
લાખ પાંચ હજાર શ્રાવિકાઓ એટલો પરિવાર હતો. શાસરક્ષક કુસુમ યક્ષ અને અય્યતા યક્ષિણી હતાં. પ્રભુને મોક્ષે ગયે બેંતાલીશ હજાર ત્રણ વર્ષ સાડા આઠ માસ ઓછા એવા દશ હજાર ક્રોડ સાગરોપમ અને નવસો એંશી વર્ષ થયાં ત્યારે શાસ્ત્રો લખાયા છે.
શ્રી સુમતિનાથ પ્રભુ આગલા ત્રીજા ભવે જંબુમહાવિદેહમાં પુરુષસિંહ રાજપુત્ર હતા. તે ત્યાં ? સમ્યકત્વ પામી દીક્ષા લઇ, વીઘંસ્થાનક આરાધી, તીર્થંકર નામ કર્મ બાંધી, વૈજયંત વિમાનમાં ) HD દેવ થયા. ત્યાંથી વિનીતાપુરીમાં મેઘ રાજાની મંગલા રાણીના ઉદરમાં શ્રાવણ સુદિ બીજ આવ્યા. 5
ચૌદ સ્વપ્ન સૂચિત પ્રભુ વૈશાખ સુદિ આઠમે જન્મ્યા. ક્રૌંચ લાંછનવાળા, સુવર્ણ કાંતિવાળા, ત્રણસો દે ધનુષ્યની ઊંચાઇવાળા પ્રભુ દશ લાખ પૂર્વ કુમારપણે રહી, ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર :
પુવાંગ રાજ્ય ભોગવી, સાંવત્સરિક દાન આપી, વૈશાખ સુદિ નોમના એક હજાર રાજાઓ સાથે દીક્ષા લઇ, વીશ વર્ષ છદ્મસ્થ રહી, વિનીતાપુરીમાં ચૈત્ર સુદિ અગિયારસે કેવળજ્ઞાન પામ્યા. ઘણા
55444444444444HHHGC
૨૫૪
in Education international
For Personal & Private Lise Only
www.jainerary.org