________________
કલ્પસૂત્ર એ બંધન રહ્યું ન હતું એ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પ્રભુને ક્યાંય જીવ્યાખ્યાન
પણ પ્રતિબંધ રહ્યો ન હતો એટલે કોઇથી પણ પ્રભુ બંધનમાં રહે એમ ન હતા.
એ પ્રભુ ચાર માસ સિવાયના આઠ માસ સુધી વિચરતા રહેતા હતા, ગામમાં એક અને નગરમાં પાંચ રાતથી વધારે રહેતા ન હતા, વાંસલા નામના હથીયારની જેમ છોલવા રૂપ અપકાર કરનાર તરફ અને ચંદનની જેમ સુગંધ આપવા રૂપ ઉપકાર કરનાર તરફ પણ સમાન વૃત્તિવાળા પ્રભુ હતા. તૃણ અને મણિ તથા પથ્થર અને સુવર્ણને વિષે પણ પ્રભુ સમદષ્ટિવાળા થયા હતા, તથા સુખ અને દુ:ખમાં પણ સમાન કલ્પનાવાળા હતા, તેમજ આ લોક અને પરલોકને વિષે પ્રતિબંધ વિનાના હતા, તથા જીવિત અને મરણને વિષે ઇચ્છારહિત અને સંસારનો પાર
પામવા સદા કર્મશત્રનો નાશ કરવામાં ઉદ્યમવંત થયા છતા પ્રભુ મહાવીર દેવ ઉપર કહેલા મહાન (5) આત્મગુણોમાં લીન થયા છતા આત્માના મહાન ગુણોને વિકસાવતા વિકસાવતા રહે છે. (5) શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ અનુપમજ્ઞાન, અનુપમદર્શન, અનુપમચારિત્ર, નપુંસક 5
વગેરે રહિત નિર્દોષ વસતિ, અનુપમ વિહાર, અનુપમ વીર્ય, અનુપમ સરલતા, અનુપમ નમ્રતા, L. અનુપમ લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ત્રણ ગારવનો ત્યાગ. અનુપમ ક્ષમા, કે ૨ અનુપમ નિર્લોભતા અનુપમ એવી ત્રણ ગુપ્તિ, મનની પ્રસન્નતા, અને અનુપમ એવા સત્ય, સંયમ,
તથા તપના સારા આચરણો વડે વૃદ્ધિ પામેલ, મુક્તિ આપનારા એવા જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ
પ્રથમ કહેલા સર્વ ગુણસમૂહ વડે આત્માને ભાવતા બાર વર્ષ વીતાવે છે એ છદ્મસ્થપણામાં F સાડાબાર વર્ષોમાં શ્રી વીર પ્રભુએ જે તપ કરેલ છે તે કહે છે.
LLISISSA Sofia
44 46 45157 15
444444444444444
૧૯૭
Jan Education international
For Personal
Private Lise Only