________________
Jain Education International
નમો અરિહંતાણં
શ્રી કલ્પસૂત્ર વિવરણ
(ગુજરાતી ભાષાંતર તથા માંડણી અને ૧ થી ૧૦ વ્યાખ્યાનો) ૐ વિવેચક : લેખકે જ
કચ્છ - હાલા૨દેશોદ્ધારક, ક્રિયોદ્ધારક, અચલગચ્છાધિપતિ
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા. ના પ્રતાપી પટ્ટધર શાસનસમ્રાટ, ભારતદિવાકર, તપોનિધિ, અચલગચ્છાધિપતિ
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. O શુભાશિષ વ્ઝ
તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. સ્થ્ય સંપાદક બ સાહિત્યદિવાકર, શાસનપ્રભાવક
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા.
કલ્પસૂત્ર ગ્રંથ પ્રકાશનના પ્રેરિકા : સાધ્વી મુખ્યા શ્રી હરખશ્રીજી મ. સા. ∞ સંપૂર્ણ દ્રવ્ય સહાયક તથા પ્રકાશક જ
શ્રી મુલુંડ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ - ૫૪/૫૫, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૮૦.
For Personal & Private Use Only
૧
www.jainerary.c1f1;