________________
કલ્પસૂત્ર : નિમિત્ત શાસ્ત્રના આઠ અંગ આ પ્રમાણે છે.
કે વ્યાખ્યાન છે. ૧. અંગ વિદ્યા - પુરુષોના જમણાં અંગ ફરકે અને સ્ત્રીઓના ડાબા અંગ ફરકે તે સારાં !
ન કહેવાય એથી વિપરીત ફરકે તે ખરાબ ઈત્યાદિ ફળને કહેનાર તે અંગ
વિદ્યા તે પ્રથમ અંગ કહેવાય છે. ૨. સ્વખ વિદ્યા - ઉત્તમ, મધ્યમ અને કનિષ્ટ એવાં સ્વપ્નોનાં ફળને કહે છે. ૩. સ્વર વિદ્યા - ગરૂડ, ઘુવડ, કાગડા, કાંકીડા, ગરોળી, દુર્ગા - કાળી ચકલી, ભૈરવ
શિયાળ, વગેરેના સ્વરોથી થતા શુભાશુભ ફળને કહે છે. ૪. ભૌમ વિદ્યા - ધરતીકંપ વગેરેના ફળને સૂચવે છે. ૫. વ્યંજન વિદ્યા - શરીર ઉપરના મસા અને તલના ફળને કહે છે. ૬. લક્ષણ વિદ્યા - હાથ, પગ, વગેરેની રેખાઓ તથા શરીર ઉપરનાં શુભાશુભ લક્ષણોનાં
ફળો કહે છે. 2૭. ઉત્પાત વિદ્યા - ઉલ્કાપાત, ભૂકંપ, ધૂળ વૃષ્ટિ, વગેરે અકસ્માતોનું ફળ કહે છે. ૮. અંતરિક્ષ વિદ્યા - ગ્રહોના ઉદય, અસ્ત, વક્રગમન, અતિચાર વગેરેના ફળ શુભાશુભ કહે
તે. નિમિત્ત શાસ્ત્રના એ આઠ અંગ જાણવાં. છે. સિદ્ધાર્થ રાજાની આજ્ઞાથી હર્ષ પામેલા, પ્રસન્ન થયેલા યાવતું હર્ષથી પૂર્ણ હૃદયવાળા થયેલા
છે તે સેવકો વિનયથી બે હાથ જોડી વિનયથી તે આદેશનો સ્વીકાર કરીને ત્યાંથી બહાર આવીને એ (5) ક્ષત્રિયકુંડ ગામ નગરના મધ્ય ભાગમાંથી પસાર થતા સ્વપ્ન પાઠકોને ઘરે જઈ રાજા તમને 5 - બોલાવે છે એમ જણાવે છે. આ સાંભળીને હર્ષિત થયેલા, સંતુષ્ટ થયેલા યાવત હર્ષથી પૂર્ણ ) કે હૃદયવાળા થયેલા સ્વપ્નલક્ષણ પાઠકો સ્નાન કરી, ઘરમાં રહેલ ઈષ્ટદેવને પૂજી, કૌતુક અને મંગલ - ૧૧૬
GGGGGGGGGGGGGGGG
44444444444444444
For Personal & Private Lise Only
www.jainelibrary.org