________________
કલ્પસૂત્ર જ પ્રેમવાર્તાઓ કરી છે, તે બધાં રાખમાં મળી ગયાં અને તે નિશ્ચિતપણે બેઠો છે. તારા પ્રમાદીપણાને હ વ્યાખ્યાન
કે ધિક્કાર થાઓ. અરે જીવ ! આ યમરાજ નિરંતર સ્થાવર અને જંગમ જીવોનું ભક્ષણ કરી રહ્યો છે. ૩.
છે. એક એક સમયમાં અનંત અનંત જીવોનું ભક્ષણ કરે છે, મુખમાં નાખેલા જીવોને ચાવતા એવા ? યમરાજને તેના હાથમાં રહેલા એવા આપણને મોઢામાં નાખતાં કેટલી વાર લાગશે ? હે આત્મન્ ! એ યમરાજ તને મોઢામાં ન નાખે ત્યાં સુધીમાં તું તારા જ્ઞાન-દર્શન ચારિત્ર સ્વરૂપમાં છે રમણ કર, બીજી ઉપાધિઓને હવે છોડી દે.
બીજી અશરણ ભાવના - હે આત્મન્ ! મહાન પરાક્રમથી છખંડ પૃથ્વીને જીતીને ચક્રવર્તી | E બનેલાઓ તથા અત્યંત બળથી મદોન્મત્ત બનેલા સ્વર્ગવાસી દેવો અને ઇન્દ્રો પણ યમરાજના ક
મુખમાં સપડાઈ ચવાતા છતાં દીન મુખવાળા બને છે. તેઓ શરણ માટે દશે દિશા તરફ દયાજનક નજર ફેરવે છે. પરંતુ તેમને યમરાજાના મુખમાંથી બચાવવા કોઈ સમર્થ નથી. આ જીવ મદ, વિલાસ, અહંકાર વગેરે ત્યાં સુધીજ બતાવી શકે છે કે જ્યાં સુધી તેને યમરાજાના કટાક્ષ બાણોએ
વીંધ્યો નથી, જ્યારે યમરાજ આ જીવને પોતાને આધીન બનાવે છે ત્યારે આ જીવનો પ્રતાપ નાશ FD પામી જાય છે. ઉદય પામેલ તેજ ઝાંખું પડી જાય છે. ધીરજ ઉદ્યમાદિ નાશ પામી જાય છે. પુષ્ટ ; કિં શરીર અશક્ત થઈ જાય છે. કુટુંબીઓ એનું ધનાદિ પડાવી લઈ જાય છે, એવી અશરણ સ્થિતિ : છે આ જીવની થઈ જાય છે. હે જીવ! તું જૈન ધર્મનું શરણ લે, અને પવિત્ર એવા ચારિત્રનો સ્વીકાર છે 2 કર, ચારિત્રધારીઓનો સત્સંગ કર કારણ કે, તારા પર પ્રીતિ રાખતો એવો પણ કુટુંબ પરિવાર 3
મરણદશાવશ પડેલા તને બચાવી શકશે નહિ. હાથી, ઘોડા, રથ અને પદાતિઓથી રક્ષાતા તથા અસ્તુલિત બળને ધારણ કરતા એવા મહાન રાજાઓને પણ નાના માછલાને જેમ માછીમાર પકડી
લઈ જાય તેમ યમરાજા ઉપાડી જાય છે, બિચારા તે રાજાઓને પણ કોઈ બચાવી શકતું નથી, HD કેિ તો તને કોણ બચાવશે? વળી જો આ જીવ બચવા માટે વજના ઘરમાં છુપાઈ જાય, મોઢામાં કે કે ઘાસના તરણા લે, દેવાધિષ્ઠિત એવા મંત્રવિદ્યા અને ઔષધિઓને ઉપયોગમાં લે કે રસાયણ વાપરે, રે
# ૧૦૨
5944549415415454545454
Jain Education interna
For Personal & Private Lise Only
www.janorary ang