________________
કલા
વ્યાખ્યાન
44444444
5555555
આ જગતમાં તીર્થંકર પરમાત્માઓ જેવા જીવો પર ઉપકાર કરનાર કોઈ નથી. એ ઉપકારીઓએ 5) દુર્ગતિમાં પડતા જીવોને બચાવવા માટે ઘણા ઉપદેશો આપ્યા છે. તેમાં દુઃખદાયી ભયંકર સંસારમાં
પણ સુખની ભાવનાથી આસક્ત બનેલ જીવોને સમજાવીને સમજપૂર્વક બચાવવા જિનેશ્વરોએ અનિત્યાદિ બાર અને મૈયાદિ ચાર ભાવનાઓ કહેલ છે. સખીઓએ કહ્યું, દેવી ! તીર્થકરોએ કહેલ એ બાર અને ચાર ભાવનાનું સ્વરૂપ અમને આપ સમજાવશો તો અમારા ઉપર મોટો
ઉપકાર થશે, રાણીએ કહ્યું, તમને એ સાંભળવા ઇચ્છા છે તો સાવધાન થઈને સાંભળો. એ છે. ભાવનાઓમાં પોતે પોતાના આત્માને સંબોધીને જાગૃત કરવાનો છે અને તે આ રીતે તેમને ફy
ભાવવાની છે. 5) પહેલી અનિત્યભાવના - અરે આત્મન્ ! તારું આ સુંદર શરીર સંધ્યાનાં વાદળાનાં રંગ જેવું ;
ક્ષણભંગુર છે. યુવાનીની સુંદરતા પણ ક્ષણવારમાં ચાલી જનારી છે, આયુષ્ય વાયુના તરંગો જેવું ચંચલ છે, સંપત્તિઓ વિપત્તિઓ લાવનારી છે, સર્વ ઇન્દ્રિયનાં વિષય સાધનો સંધ્યાના રંગ જેવાં ક્ષણિક છે, મિત્ર, સ્ત્રી, સ્વજન, સંબંધીઓનું સુખ પણ સ્વપ્નમાં મળતાં સુખ જેવું ક્ષણિક છે, કારણ કે
કે સ્વપ્ન પૂરું થતાં તે સુખ પૂરું થઈ જાય છે તેવું છે. તો આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે શું છે જે આનંદ આપનારી થાય? સવારમાં જે પદાર્થો સુંદર દેખાય છે તેજ પદાર્થો સાંજ સુધીમાં $
વિનાશ પામતા જોવાય છે. એ પદાર્થો ઉપર અરે મૂઢ ! શું પ્રીતિ કરી શકાય ? પૂર્વ પુણ્ય ( મલી ગયેલ વૈભવો, સત્તા અને કુટુંબ પરિવારને જોઇને અરે મૂઢ જીવ ! તું ઘમંડયુક્ત થા નહિ. ૬
એ બધું વીજળીના ઝબકારા જેવું ક્ષણિક છે. યુવાની કૂતરાની પૂંછડી જેવી કુટિલ મતિવાળી છે, એને વશ બનેલ જીવો અત્યંત નિંઘ ન કરવાનું કરી તેનાં ભયંકર પરિણામ ભોગવે છે. સંસારનું વધારેમાં વધારે કાળ ચાલતું સુખ અનુત્તર વિમાનવાસી દેવાનું હોય છે. તે તેત્રીશ સાગરોપમ
સુધી ચાલતું સુખ પણ ખૂટી જાય છે. તો પછી આ સંસારની કઈ વસ્તુ સ્થિર છે? હે જીવ ! 5) તું જેમની સાથે નાનપણમાં રમ્યો છે, જેમને તેં ઘણા વખાણ્યા છે, અને જેમની સાથે ઘણી )
144 SSHHHHH4444444444
A4444
For Personal &
Use Oy