________________
કલ્પસૂત્ર 2 સેવન કરાતા પાણીવાળું હતું, કમલિનીઓની પાંખડીઓ ઉપર ચોંટી રહેલા પાણીના બિન્દુઓના છે.
સમૂહથી આશ્ચર્યકારી હતું, હૃદયને આનંદ દેનાર, આંખોને મનોહર અને બીજા બધા તળાવોમાં આ શ્રેષ્ઠ પૂજનીક હોવાથી અત્યંત મનોહર હતું, એવા પાસરોવરને ત્રિશલા દેવીએ સ્વપ્નમાં જોયું.
પછી અગિયારમા સ્વપ્નમાં, શરચન્દ્રવદના એવી ત્રિશલા રાણીએ ક્ષીરસમુદ્રને જોયો, જે જી (ક્ષીરસમુદ્ર ચંદ્રકિરણોના સમૂહ સમાન શોભાવાળા મધ્યભાગવાળો હતો, ચારે દિશાઓમાં વૃધ્ધિ j (5) પામતા પાણીના સમૂહવાળો હતો, ચપલ અને ચંચલ એવા અતિશય ઊંચા મોટા પ્રમાણવાળા (F E તરંગોથી વારંવાર એકત્ર થઇને જુદા પડી જતા પાણીવાળો હતો, જેના તરંગો અત્યંત ઉગ્ર E
પવનથી પછડાયેલા અને ચંચલપણે ઉપરાઉપરી દોડતા અને સ્પષ્ટપણે નાચતા હોય એવા દેખાતા ન હતા, વળી જે વારિધિના તરંગો અત્યંત ભય પામેલાની જેમ આમ તેમ દોડતા હોય એવા લાગતા ?
હતા. તથા દુ:ખે સહન થઈ શકે એવા મોટા તરંગો, અને જુદી જુદી જાતના તરંગો પરસ્પર જી (5) અથડાવાથી કિનારા સન્મુખ આવી ભટકાઈને પાછા ફરવાથી અત્યન્ત ચળકતા અને મનોહર 5) દેખાતા હતા. તથા જે સમુદ્ર મોટા મગરમચ્છો, માછલાં, તિમિતિર્મિંગલ, વિરુદ્ધ અને તિલિતિલક ) છે વગેરે અનેક પ્રકારના જલચર જીવોના પૂંછડાના આઘાતથી ઉત્પન્ન થયેલા કપૂર સમાન સફેદ રે રે ફીણના ઢગલાવાળો હતો. વળી જે સમુદ્ર ગંગા વગેરે મહાનદીઓના આવતા વેગવાળા પાણીના
પ્રવાહો વડે ઉત્પન્ન થયેલ ગંગાવર્ત નામે ઘમરીમાં પડવાથી ઊંચે ઉછળતા અને પાછા નીચે છે તેમાંજ પડતા અને એજ કારણે ઘુમરીમાં ભમવાથી સ્વભાવે કરીને ચંચલ દેખાતા પાણીવાળો છે 5) હતો. એવા ક્ષીરસમુદ્રને ત્રિશલા રાણીએ સ્વપ્નમાં જોયો. છે પછી બારમા સ્વપ્નમાં ત્રિશલા રાણીએ દેવવિમાનને દીઠું. જે દેવવિમાન નવા ઉદય પામેલા 5) - સૂર્યના સરખી કાન્તિવાળું અને ચમકતી શોભાવાળું હતું, ઉત્તમ જાતિના સોના અને મોટા અને () E મણિઓના સમૂહથી શ્રેષ્ઠ તેજવાળા એક હજારને આઠ થાંભલાઓથી દેદીપ્યમાન હોવાથી મેં
આકાશને પ્રકાશમાન કરનાર હતું. સુવર્ણના પતરાંઓમાં લટકેલાં મોતીઓથી અતિશય શ્વેત છે
GEHG444444444444
544414
(F) ૯૬
Jain Education inter
For Personal & Private Lise Only
www.janorary ang